________________
પેઢીનું અધારણ
૧૯
અરસામાં વધારા થયા છે એટલે કે સને ૧૮૮૦માં ૧૧ લાખ લગભગ મીલ્કત હતી, તે સં॰ ૧૯૬૮ની આખરે ૩૫-૩૬ લાખ લગભગ થયેલ છે. આપણે માત્ર દ્રવ્યની વૃદ્ધિથી લલચાઈ જવાનુ નથી; પણ એકેક વર્ષીમાં સેા સે! વખત મેનેજીંગ કમીટીની મીટીગ ભરીને અહીંના વહીવટ કરનાર પ્રતિનિધિ સાહેબાએ શેઠ આણુંદજી કલ્યાણજીના કામમાં પેાતાના તન, મન, ધનના ભાગ આપ્યા છે, અને આપણા તીર્થના હક્કો જેટલા બની શકથા એટલા જાળવ્યા છે, અને તેને માટે પૂરતા પ્રયત્ન કર્યાં છે. જેમણે આવું સ ંતાષકારક કામ ૩૨-૩૩ વર્ષ જેટલી લાંખી મુદ્દત સુધી કર્યું છે, તેમના જ હાથમાં આ પેઢીનું કામ કાયમ રાખવું એ દરેક રીતે યોગ્ય જણાય છે, તે છતાં એક વાર તકરારની ખાતર નહીં પણ સંતાષ પમાડવાની ખાતર આપણે આ પેઢી અહીંથી ખસેડી ખીજે લઈ જવાના વિચાર પર આવીએ, પણ જ્યાં સુધી કાઈ પણ શહેરના સધના આગેવાને એકત્ર થઈને, એક વિચારથી એક ક્લિથી તેવા પ્રકારની માગણી આપણી એટલે આખા હિંદુસ્થાનના અત્રે મળેલા શ્રીસંધની સમક્ષ રજુ કરે નહી” ત્યાં સુધી આપણે તેવા ઠરાવ પર શી રીતે આવી શકીએ ? આ સંબંધમાં આજ સુધીમાં ઘણું છપાયું છે, લખાયુ છે, ખેલાયુ છે, કહેવાયુ* છે, પરંતુ તેના પરિણામ તરીકે જ્યારે અત્યારે કાઈ પણ માગણી આપણી પાસે રજુ થતી નથી ત્યારે એમ માની શકાય છે કે અહીંના પ્રતિનિધિ સાહેબાએ કરેલું કામ પૂર્ણ સાષકારક છે, એમ આખા શ્રીસ ધ નિર્વિવાદપણે માને છે. તેથી આપણે અહીં ખાતે જ પેઢી કાયમ રાખવાના વિચાર પર આવવું તે જ યોગ્ય છે, અને તે જ સાવર છે. તેથી આજ સુધી અહીંના જે પ્રતિનિધિ સાહેમાએ ઘણું સતાષકારક કામ કર્યુ છે તે ખાતે તેમના આભાર માનવાની આપણી ખાસ રજ છે, કારણ કે અત્યાર સુધીમાં તેઓ સાહેબાએ તન, મન, ધનના ભાગે કામ કર્યું છે તેના લાભ, તેનું માન તેઓ પાતે લેતા નથી, લેવા માગતા નથી, પરંતુ તેઓ શુદ્ધ અતઃકરણથી એમ જ કહે છે કે અમે જે કાંઈ કરી શકયા છીએ તે અમારા ખળથી નહીં, પરંતુ શ્રીસંઘની સહાયથી, તેમની મદદથી અને તેમની હુંફથી કરી શકયા છીએ. એટલે તેઓ કામ કરીને માન આપણને આપે છે, ત્યારે આપણે તેમને માન આપવું જ જોઈએ. તે પણ એટલા માટે નહી કે તેઓની ઉલટ વૃદ્ધિમાન થાય; પરંતુ આવી રીતે કામ કરનારની શ્રીસ ંધ તરફથી કદર બુજવામાં આવે છે તેવુ' જાહેરમાં આવવાથી તેમનેા તેમ જ હવે પછી જેઆ કામ કરવાની શક્તિ કે લટ ધરાવતા હેાય તેમના ઉલ્લાસ વૃદ્ધિમાન થાય. સબબ તે સાહેબને આભાર માનવા સાથે આપણે વિનતિ શા માટે ન કરવી કે તે સાહેબે જ જેવી રીતે આજ સુધી કામ કર્યુ છે તેવી જ રીતે પુરતા ઉત્સાહથી અને શ્રીસંધને પૂર્ણ સતાષ મળે તેવી રીતે કામ કરવું. આવા વિચારથી હું દરખાસ્ત કરૂ' છુ કે “શેઠ આણુ જી કલ્યાણજીની મુખ્ય પેઢી જે અમદાવાદ ખાતે છે તે ત્યાં જ કાયમ રાખવી. ’
“ આ સંબંધમાં અભિપ્રાય આપતાં પહેલાં અભિપ્રાય આપનાર ગૃહસ્થાને હું વિનંતી કરૂ છું કે પોતે જે અભિપ્રાય આપવા તે તેનુ પરિણામ વિચારીને જ આપો, આપણે જે અભિપ્રાય આપીએ તેનું પરિણામ જો શુન્યમાં આવવાનું લાગે તે તેવા અભિપ્રાય શા માટે આપવા ? સબબ મારી કહેલી તમામ હકીકત ધ્યાનમાં લઈને આપ સાહેખા તપાતાના સ્વતંત્ર અભિપ્રાય આપશેા. પરંતુ હું આશા રાખુ છુ કે આપ સ મારા વિચારને મળતા જ થશે.. આટલું ખેાલીને આપના વધારે વખત ન રાકતાં હું બેસી જવાની રજા લઉં છું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org