________________
પેઢીના કાર્ય ક્ષેત્રની રૂપરેખા
૧૩૧
હેમાભાઈ, શેઠ આ ×કને એક રાજ્ય તરીકે ઓળખાવવા ખાતર તેમ જ ખીજા અનેક હેતુઓથી, રાજકોટ મથુરાદાસ અને સેાનગઢ વલ્લભદાસને, ખીજા સ્ટેટા જેમ પેાતાના વકીલા રાખતા અને રાખે છે તેમ, વકીલેા રાખતા હતા. અને સાહેબની સવારી જ્યાં ડીસ્ટ્રીક્ટમાં જતી ત્યાં, બીજા રજવાડાઓ તરફથી બીજા સ્ટેટના વકીલાના જેટલા આદરસત્કાર સન્માન થતા તેટલા જ શેઠ આ × કના વકીલેાના થતા. અને પેાલીટીકલ એજન્ટ સ્ટેટના વકીલેને જેટલી ખખા આપતા તેટલી જ શેઠ આ × કના વકીલાને પણ ખખરે આપતા, ટુ‘કાણુમાં, સ્ટેટના વકીલેાના જેટલા દરજ્જા હતા તેટલે જ શેઠ આ × કના વકીલાના પણ હતા. તેથી શેઠ આ × ક એક પાલીતાણા સ્ટેટ જેવુ', જીદ' સ્ટેટ જેવુ જ ગણાતું અને આ પેાઝીશનને લઈને યાદી ॰જ કાયમ આપવામાં આવતી. આ પાઝીશન ન બગડવા માટે નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ એ ઠેઠ સુધી ભલામણ કરેલી કે વકીલાને કાઈ દિવસ કાઢવા નહિ.
“નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ પછીના કમીટીના મેમ્બરાને તેમ જણાણું કે નગરશેઠ માત્ર પેાતાનું પાઝીશન સાચવવાની ખાતર, શેઠ આ × ૩ના ખર્ચે, આ વકીલા રાખ્યા છે, અને નાહકનુ... આવુ. ખ શેઠ આ × ને કરવાની જરૂર નથી. આવી તેમની ગેરસમજણુને લઈ ને, યા તેા ભાવિ નિરીક્ષણ કરવાની બુદ્ધિની ગેરહાજરીને લઈ ને, યા તા નગરશેઠ ઉપરની અસૂયાને લઈ ને, આ વિગેરેમાંના ગમે તે કારણને લઈ ને, તે વકીલાને કાઢી નાખ્યા. આ બાબતમાં શેઠ લાલભાઈ દલપતભાઈ એ અમારી પાસે બળતરાના પાર રાખ્યા નથી. પણ ભાવી આગળ કોઈના ઉપાય નથી. ભૂલવું ન જોઈએ કે, અમારા સ્મરણ પ્રમાણે, આ વકીલાને નગરશેઠ માત્ર ત્રીશથી પાંત્રીશ રૂપીઆને પગાર આપતા હતા.૨૧
આ ઉપરથી પણ સમજી શકાય છે કે, પેઢીના કારાબાર એક રજવાડા જેટલેા માટા છે. ણિક કામની એટલે કે આપણા મહાજનાની સહજ પ્રકૃતિ પ્રમાણે, જ્યાં જ્યાં પેાતાનાં તીર્થ સ્થાને આવેલાં છે, ત્યાંના શાસકે અને સત્તાધારીઓ સાથે હંમેશાં સારાસારી રાખવાના અને જયારે પણ કાઈ ઘણુના પ્રસંગ ઊભા થાય ત્યારે પણુ, અને ત્યાં સુધી, એને સમાધાનથી નિવેડા લાવવાના યથાશકય પ્રયત્ન પેઢી તરફથી કરવામાં આવે છે; પણ આમ કરવામાં તીથૅનુ' હિત જરા પણ ન જોખમાય એનુ` પૂરેપૂરુ· ધ્યાન રાખવામાં આવે છે; અને તેથી, જરૂર લાગે ત્યારે, મક્કમતાભરેલાં પગલાં પણ, વિના સ‘કાચે, લેવામાં આવે છે.૨૨
આ છે પેઢીના કાર્ય ક્ષેત્રની સામાન્ય રૂપરેખા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org