________________
શેઠ આ કની પેઢીના ઇતિહાસ
આ ફૈસલાની અસર પેઢીની બધી શાખાઓ ઉપર પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી; અને એમ થાય તેા, પેઢો એક ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટ છે, એ હકીકત પશુ વિવાદાસ્પદ કે ખાટી પુરવાર થવાનો વખત આવે. તેથી પેઢીને માટે તા આ એક સિદ્ધાંતના પ્રાણપ્રશ્ન બની ગયા. એટલે પેઢીએ આ ફેસલાની સામે ભાવનગરની સેશન ફાટમાં અપીલ કરી.
૧૩૦
આ કેસની અધી વિગતા સાંભળીને, એના અભ્યાસ કરતાં, ભાગનગરની સેશન કાના ન્યાયાધીશશ્રીને પાલીતાણાના ન્યાયાધીશના ફેસલા ખોટા લાગ્યા, એટલે આ બાબતમાં એમણે ગુજરાત હાયકાર્ટની સમતિ મેળવવા . આ કેસ ત્યાં માકલી આપ્યા. ગુજરાત હાયકોટના ન્યાચાધીશશ્રીએ, ભાવનગરના સેશન જજના ફૈસલા સાથે સમત થઈ ને, પાલીતાણા મ્યુનિસિપાલીટીના દાવા કાઢી નાખ્યા અને પેઢીના મેનેજર શ્રી લાભશંકરભાઈ ને કરવામાં આવેલી સજા રદ કરી. ગુજરાત હાઈ કૈાટે આ ફૈસલા તા. ૨-૧૨-૧૯૭૨ ના રાજ આપ્યા હતા અને તેથી પેઢી એની કાર્ય વ્યવસ્થાના માળખા ઉપર કાયમી અસર પાડે એવી એક આપત્તિમાંથી ખચી ગઈ હતી.૧૯
વકીલ રાખવાની પ્રથા
પેઢીના ઢારામારને એક રજવાડાના કારાખાર જેવા કહેવામાં આવેલ છે, તે વાત એ હકીક્ત ઉપરથી પણ ખ્યાલમાં આવી શકે છે કે, અંગ્રેજી ઝૂમત દરમિયાન, પહેલાંના વખતમાં, કાઠિયાવાડના પાલિટિકલ એજન્ટના મુખ્ય મથક રાજકાટમાં તથા આસિસ્ટંટ પેૉલિટિકલ એજન્ટના મુખ્ય મથક સાનગઢમાં, જેમ કાઠિયાવાડનાં જુદાં જુદાં રજવાડાંઆના ઉતારા તથા કાયદાના સલાહકાર રાખવામાં આવતા હતા તેમ, પેઢીની વતી પણુ ત્યાં એક કાયદાના સલાહકાર રહેતા હતા.
સને ૧૯૨૬ ની સાલમાં પાલીતાણા દરબાર અને જૈન સંધ વચ્ચે શ્રી શત્રુંજય તીના રખાપાની રકમ નવેસરથી નક્કી કરવાની બાબતમાં જે માટા ઝઘડા ઊભા થયા હતા, તે વખતે આ ઝઘડાનું સમાધાન જૈન સંઘે કેવી શરતાથી કરવું', એ બાબતમાં માગદશન આપવા શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ, શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈ વગેરે શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ પરમપૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને વિનતિ કરી હતી. એ ઉપરથી આચાય મહારાજે સમાધાનના જે કાચા મુસદ્દો લખી આપ્યા હતા, તેમાં પેઢી તરફથી કાયમને માટે રાખવામાં આવતા કાયદાના સલાહકાર સંખ'ધી જે માહિતી આપવામાં આવી છે, કે જાણવા જેવી છે. આ માહિતી ( પાના ૪-૬માં) આ પ્રમાણે નોંધાયેલી છે—
તે
· વળી, નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈના વખતમાં, તે વખતના રાજકોટ પેાલિટિકલ એજન્ટ પાસે તથા સાનગઢના આસિસ્ટફ પોલિટિકલ એજન્ટ પાસે, નગરશેઠ પ્રેમાભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org