Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 222
________________ આઠમા પ્રકરણની પાઇને ૧. આલમ બેલિમનું મરણ ગઢ ઉપરથી પડી જવાના અકસ્માતને લીધે થયું હતું કે પેઢીના માણસેએ એનું ખૂન કર્યું હતું–આ મુદ્દાને લઈને જૈન સંધ એટલે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને પાલીતાણું રાજ્ય વચ્ચે કડવાશભર્યો વિખવાદ જગોડનાર આ પ્રકરણની વિશેષ માહિતી આ ગ્રંથના “પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા” નામે ૧૧ મા પ્રકરણમાં આપવામાં આવી છે. 2. “Anandjee Callianjee is not an individual but the name of a firm, which propesses to represent the feelings of the Shravak Community, and that if the said community really wish to put an end to the misunderstandings at present existing between them and the Thakore Saheb of Palitana, they would do well to nominate some influential member at a common meeting of the caste and depute him with full powers to treat with the Thakore Saheb for a settlement of all points in dispute under the General supervission and medeation of the Political Agent.” (દફતર નં. ૧૧, ફાઈલ નં. ૯૭). 3. "RESOLUTION—The petition should be returned to the sender with an intimation that Government will only accept a petition from a person, who makes a BONAFIDE complaint on his own account, or on account of other person or persons whom he is lawfully empowered to represent; and as it is not believed that there is any such person as Seth Anandjee Callianjee who has the right to assume the title of "Representative of the Shravak Community of India ", this complaint is not one which Government think it nece ssary or expedient to entertain.” (દાર નં. ૧૧, ફાઈલ નં. ૯૩). ૪. સને ૧૮૮૦ના સપ્ટેમ્બર માસમાં પેઢીનું બંધારણ ઘડયા પછી, પેઢી ભારતભરના જૈન વેતામ્બર મૂર્તિપૂજક સંઘનું, આ બંધારણની રૂએ, કાયદેસરનું, પ્રતિનિધિત્વ ધરાવે છે, એ અંગે લેશ પણ શંકાને સ્થાન રહેતું ન હતું. એટલે મુંબઈ સરકારને એ વાતની તરત જ જાણ કરવા માટે મુંબઈના ગવર્નર નામદાર સર જેમ્સ ફરગ્યુસનને પેઢી તરફથી એક સવિસ્તર પત્ર લખવામાં આવ્યો હતો અને એની સાથે ગુજરાતીમાં ઘડવામાં આવેલ પેઢીના બંધારણને અંગ્રેજીમાં સાર પણ મોકલવામાં આવ્યા હતા. પેઢી તરફથી અંગ્રેજી ભાષામાં લખવામાં આવેલ આ કાગળ, બંધારણ માટેની સભા બોલાવવાની જાહેર ખબરમાં અમદાવાદ સંધના જે આઠ અગ્રણીઓએ સહીઓ કરી હતી, અને જેઓને બંધારણના બીજા ઠરાવથી પેઢીના વહીવદાર પ્રતિનિધિઓ નીમવામાં આવ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405