________________
૧૪૨
19.
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
“ રાજગીરના કેસના ખરચ માટે રૂ. ૧૦૦૦૦] દસ હજાર સુધી ખર્ચ કરવાને મજૂરી આપવામાં આવે છે; અને હાલ તુરતને માટે રૂ. ૨૦૦૦] બે હજાર બાબુ રાયકુમારસીંગજી તરફ મેાકલવા.”
( ૬ ) એ જ રીતે પાવાપુરી કેસમાં નાણાંની જરૂર હેાવાના ખાજી ધનુલાલ સુચ ંતીના પટણાથી આવેલ પત્ર ઉપરથી, એ માટે પાંચ હુન્નર રૂપિયા ભંડાર ખાતેથી આપવાનું, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૧૫-૫-૧૯૩૦ના રાજ, નક્કી કર્યુ હતુ.
(૭) વળી શૌરીપુર તી અંગેના કેસમાં નાણાંની સહાય કરવા સંબંધી નીચે મુજબ ઠરાવ, વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૧૪-૮-૧૯૩૭ના રાજ, કર્યા હતા——
Jain Education International
"C
શ્રી શૌરીપુરી શ્વેતામ્બર તીર્થ કમીટી તરફથી શેઠ સુગનચંદ્રજીના તા. ૫-૮-૩૭, તા. ૧૨-૮-૩૭ના પત્રા તથા તા. ૧૩-૮–૩૭ ના તાર આવેલ છે કે, આ તીર્થને લગતા આગ્રા કાટમાં ચાલતા કેસમાં પૈસાની તાત્કાલીક જરૂર છે. જો પૈસા વખતસર નહિ આવે તેા આપણા ક્રેસ બગડવા સંભવ છે. તેથી વધુ ૩૫૦૦]ની મદદ કરવા લખાઈ આવેલ છે. તે કાગળા વગેરે રજુ થતાં ઠરાવ— સદરહુ કેસમાં પ્રથમ આપણે રૂ. ૫૦૦૦ આપ્યા છે, પરંતુ કેસ ધાર્યા કરતાં વધારે લાંખા ચાલ્યા હેાવાથી, તથા કેસની ગંભીરતા અને તીર્થનું મહત્વ જોતાં, ખીજા રૂ. ૨૦૦૦] એ હાર આપવા મંજૂર કરવામાં આવે છે.’”
તીર્થસ્થાના અંગે ઊભી થયેલી મુશ્કેલી એ ખરી રીતે ધર્મ અને શ્રીસ'ઘ બન્ને ઉપર આવી પડેલી મુશ્કેલી જ લેખાય. એટલે જ્યારે પણ એવા પ્રસંગ ભૂતકાળમાં ઊભા થતા કે વર્તમાન સમયમાં ઊભા થાય છે ત્યારે, તેના નિવારણ માટે, સહાય મેળવવા વાસ્તે, જે તે સ્થાનના સંઘનું ધ્યાન, સ્વાભાવિક રીતે જ, પેઢી તરફ જાય છે. અને એવા પ્રસ`ગે પેઢી પણ એ માટે જરૂરી આર્થિક તેમ જ ખીજી. દરેક પ્રકારની મદદ આપીને સમસ્ત શ્રીસ`ઘે એનામાં મૂ કેલ વિશ્વાસને સાચા ઠરાવે છે. ઉપર નાંધેલ થેાડાક દાખલા પણ આ વાતની સાક્ષી પૂરે છે.
પાલીતાણામાં પેઢી હસ્તક જ્યાં વર્ષીતપનાં પારણાં થાય છે, તે વંડાના નામે ઓળખાતી વિશાળ પટાંગણુવાળી ઘણી મેાટી ધર્મશાળા, હારીનિવાસ ધર્મશાળા અને પાંચ બંગલાના નામે આધુનિક સુવિધા ધરાવતા ૨૦ લેકાવાળી ધર્મશાળા છે. ઉપરાંત પેાતા હસ્તકનાં શ્રી ગિરનાર, તારંગા, કુંભારિયા, સેરિસા-વામજ, રાણુકપુર, કિશજી, રાતા મહાવીર અને ચિત્તોડગઢમાં પણ પેઢીએ ધ શાળાઓ બંધાવી છે; અને તારંગા, સેરિસા, કુંભારિયા અને રાણકપુરમાં તા ચાલુ ધર્મશાળા ઉપરાંત વર્તમાન સમયની સગવડાવાળી બ્લાક પદ્ધતિની ધર્મ શાળાએ પણુ બંધાવી છે. વળી, રાણકપુરમાં યાત્રિકા અને પ્રવાસીઓની ઉત્તરાત્તર વધતી જતી સંખ્યાને ઊતરવાની સગવડ આપવામાં ચાર-ચાર ધર્મશાળાઓ ઓછી પડતી હાવાથી, અત્યારે ત્યાં પાંચમી મેાટી ધ શાળા પણ તૈયાર થઈ રહી છે.
ધર્મશાળાઓ ઉપરાંત
રાણકપુર,
કુંભારિયાજી અને મસીજી તીર્થમાં પેઢી તરફથી
For Private & Personal Use Only
www.jainelibrary.org