________________
શેઠ આણ ધ્રુજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા
૧૦૭
ઉધાર કરવામાં આવી છે. આ આવરાની ખતવણી આ એક નખરના પોટલામાંના સાતમા નંબરના ખાતાવહીના ચેાપડામાં કરવામાં આવી છે. આ સાતમા નંબરના ખાતાવહીના ચાપડાના નવમા પાને એક ખાતું છે, તેને શેઠ આણુદાજી કાલાણુ ખાતુ શ્રી રાજનગરા ’ એવું નામ આપવામાં આવ્યું છે. રાજનગર એ જૈનપુરી અમદાવાદ શહેરનું સૂચન કરતું નામ છે એ જાણીતુ છે; અને આવું નામ પડયું તેની પાછળના ધ્વનિ ‘ શ્રી જૈન શાસનના સ`ઘનું પાટનગર ' એવા કઈક હોય એમ લાગે છે.પ
આ સાતમા નખરના ચોપડામાંના આ ખાતા ઉપરથી એટલું નિર્વિવાદપણે નક્કી થાય છે કે, શેઠ આણંદજી કલ્યાણુજીના નામની પેઢી શરૂઆતમાં અમદાવાદમાં કામ કરતી હતી; અને શ્રી શત્રુંજય તીના વહીવટ કરતી પાલીતાણાની પેઢી સાથે એને સંબંધ હતા. જે પાલીતાણાની જેમ અમદાવાદ સંઘના પણ આ વર્ષના હિસાબના ચાપડા મળી શકથા હાત તા, આ ખાખતની વધુ ચાકસાઈ થઈ શકી હોત; પણ એ ચાપડા નથી મળી શકયા તેથી પણ આ હકીકતમાં કશે! ફરક પડતા નથી.
ઉપરાંત આ સાતમા નખરના વિ॰ સ’૦ ૧૭૮૭ની ખાતાવહીના ચાપડાના ચેાથે પાને ‘શ્રી રાજનગરા ખાતા શેઠ અકારો કાલાણુ ખાતે ' એ નામનુ એક ખાતુ છે; અને ચાર નંબરના વિ॰ સ’૦ ૧૭૮૭ના આવરામાં જ્યાં જ્યાં આ ખાતાવહીમાં જમે કે ઉધાર કરેલી રકમા જમે કે ઉધાર કરવામાં આવી છે, ત્યાં આ ખાતાનું નામ શ્રી અમદાવાદ શેઠ અકારો કાલાણુ ખાતે ’ એ પ્રમાણે નેાંધવામાં આવ્યુ છે. આ ઉપરથી પણ એ નક્કી થઈ શકે છે કે, ‘રાજનગર' અને ‘અમદાવાદ' એક જ શહેરનાં બીજાના પર્યાય તરીકે પહેલાં પણ એના ઉપયાગ થતા હતા અને
નામ છે; અને એકઅત્યારે પણ થાય છે.
વળી આ સાતમા નંબરના ખાતાવહીના ચાપડાના ૧૫મા પાને પણ ‘ શેઠ આણુદાજી કાલણુ' નામનું ખાતુ છે. અને એમાં પહેલા નખરના પોટલામાંના છ નબરના વિ૦ સ’૦ ૧૭૮૮ના રાજમેળમાં આ ખાતામાં જમે કે ઉધાર કરેલ રકમા ખતવવામાં આવી છે.
વધુ પુરાવા
આ એક નખરના પોટલામાંના પાંચ નબરને ચાપડા વિ॰ સ`૦ ૧૭૮૮ તથા ૧૭૮૯ની સાલના આયા છે. આ ચાપડામાં પણુ, કેટલેક ઠેકાણે, શેઠ આણુ ધ્રુજી ક્લ્યાણુજીના નામે રકમેા જમે કે ઉધાર કરવામાં આવી છે; જુએ પાના નંબર ૨, ૪૫, ૫૭-૬૦, ૬૫, ૬૮, ૮૪, ૮૫, ૮૮, ૮૯, ૯૯, ૧૧૩, ૧૪૬, ૧૪૭, ૩૦૯, ૩૫૩, ૪૪૬.૬ આ ઉપરાંત જમે કે ઉધાર કરેલા બીજા કાઈ નામના ખાતાના પેટામાં અથવા એ ખાતાની વિગતમાં પણુ, કેટલેક ઠેકાણે, શેઠ આણુજી કલ્યાણજીની પેઢીનુ નામ મળે છે; જુઓ પાના નંબર ૨૫, ૬૭, ૮૩, ૧૧૯, ૧૩૬, ૧૪૨, ૧૪૩, ૧૪૬, ૧૫૧, ૧૬૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org