________________
८०
શેઠ આ૦ ક૦ની પેઢીના ઇતિહાસ ૧૩૭૧ના માહ શુદિ ૧૪ ને સેામવારના રોજ કરાવી, એ સંબધી પ્રતિષ્ઠા-લેખ તા જોવામાં નથી આવતા, પણુ એ જ સાલ, એ જ તિથિ તથા એ જ વારે શ્રી શત્રુંજય ગિરિ ઉપર, જુદાં જુદાં સ્થાનામાં મૂકવામાં આવેલ અને આ ઉદ્ઘાર સાથે સંકળાયેલ વ્યક્તિઓના નામવાળા જુદી જુદી ત્રણ મૂર્તિ આના લેખો સચવાયેલા છે. આ ત્રણ લેખા · પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ ' નામે પુસ્તકમાં છપાયેલા છે. અને તે ઉપરથી તે લેખા પુરાતત્ત્વાચાર્ય શ્રો જિનવિજયજીએ સ`પાતિ કરેલ · પ્રાચીન જૈન લેખ સંગ્રહ ' ભાગ ખીજામાં ફ્રી છાપ્યા છે, જેના નંબર ૩૪, ૩૫, ૩૬ છે. પંદરમા ઉદ્ઘારની આ ઘટનાના આડકતરા શિલાલેખી પુરાવા સમા એ લેખા અહી આપવા ચિત છે.
૩૪મા લેખ એક દેવીની મૂતિ ઉપર કાતરેલા છે, જે આ પ્રમાણે છે
(३४)
॥ र्द० ॥ संवत् १३७१ वर्षे माह सुदि १४ सोमे श्रीमदूकेशवंशे वेशद्गोत्रीय सा० सलषण पुत्र सा० आजडतनय सा० गोसल भार्या गुणमती कुक्षिसंभवेन संघपति आसाधरानुजेन सा० लूणसीहाग्रजेन संघपति साधुश्रीदेसलेन पुत्र सा० सहजपाल सा० साहणपाल सा० सामंत सा० समरा सा० सांगण प्रमुख कुटुंबसमुदायोपेतेन निजकुलदेवी श्रीचंडिका ( ? ) मूर्तिः कारिता ।
यावद् व्योम्नि चंद्रार्कौ यावन्मेरुर्महीतले । तावत् श्रीचंडिका ( १ ) मूर्तिः ... ... II
(प्राचीन गुर्जर काव्यसंग्रह ) ૩૫મે લેખ સંધપતિ આસાધરની મૂર્તિ ઉપર કાતરેલા છે, તે આ પ્રમાણે છે— (३५)
संवत् १३७१ वर्षे माह सुदि १४ सोमे श्रीमदुकेशवंशे वेसद्गोत्रे सा० सलषणपुत्र सा० आजडतनय सा० गोसल भार्या गुणमती कुक्षिसमुत्यन्नेन संघपति सा० आसाधरानुजेन सा० लूणसीहाग्रजेन संघपति साधु श्रीदेसलेन सा० सहजपाल सा० साहणपाल सा० सामंत सा० समरसीह सा० सांगण सा० सोम प्रभृतिकुटुंबसमुदायोपेतेन वृद्धभ्रातृ संघपति आसाधर मूर्तिः श्रेष्ठिमाठ ( ढ ? ) लपुत्री संघ० रत्नश्रीमूर्तिसमन्विता कारिता || आशाधरकल्पतरु... ... युगादिदेवं प्रणमति ॥ (प्राचीनगूर्जर काव्य संग्रह )
૩૬મા લેખ ( જૂનાગઢના ) રાજવી શ્રી મહીપાલદેવની મૂર્તિ ઉપર આ પ્રમાણે अतरेला छे—
(३६) संवत् १३७१ वर्षे माह सुदि १४ सोमे
राणक श्रीमद्दीपालदेवमूर्तिः संघपति श्रीदेसलेन कारिता श्रीयुगादिदेवचैत्ये ॥ ( प्राचीनगूर्जर काव्यसंग्रह )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org