________________
૪૬
Jain Education International
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ જેવી બાબતાના પિરચય તેમણે આપ્યા છે. આ પુસ્તિકા શેઠ આણુંજી કલ્યાણુજીની પેઢી તરફથી પ્રગટ કરવામાં આવી છે. આ પુસ્તિકામાં (પૃ૦ ૫૬માં) સ્વર્ગારાહણુપ્રાસાદ 'ના સ્થાન અંગે પેાતાના નિર્ણય રજૂ કરતાં શ્રીયુત ઢાંકીએ આ પ્રમાણે લખ્યું છે—
“ અગાઉ મેાતીશાની ટ્રકને સ્થાને મંત્રી તેજપાળે પેાતાની પત્ની અનુપમાદેવીના નામથી બંધાવેલ ‘અનુપમા-સરાવર ' હતું; પાલા કાળમાં તે ‘કુંતાસર ' નામથી ઓળખાતું. ( આ સરાવરની પાળે, મંત્રીશ્વર વસ્તુપાળની અગ્નિદાહભૂમિ પર, મંત્રી તેજપાળે ‘સ્વર્ગારાહણુપ્રાસાદ' બધાવી તેમાં નામ-વિનમિ સમેત ભગવાન ઋષભદેવની પ્રતિમાની સ્થાપના કરેલી ).”
શ્રીયુત ઢાંકીએ સ્વર્ગારોહણુપ્રાસાદના સ્થળ અંગે પોતાના જે નિય ઉપર આપ્યા છે, તે પ્રાચીન તીર્થમાળાના આધારે આપ્યા હાવા જોઇએ, એમ કેટલીક પ્રાચીન તીર્થં માળાએ જોતાં જણાઈ આવે છે. આવા ત્રણ આધારે આચાર્ય શ્રી વિજયધસૂરિ ( કાશીવાળા)એ સંપાદિત કરેલ ‘પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ' ભાગ પહેલામાંથી મળી આવે છે, જે આ પ્રમાણે છે-
(૧) ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્રના શિષ્ય પ૰ શ્રી દેવચંદ્રજીએ રચેલ શત્રુ ંજયતીર્થં પરિપાટી ’ની ખીજી ઢાળની છઠ્ઠી કડી ( પૃ૦ ૪૧ )માં સ્વર્ગારાહણુપ્રાસાદના સ્થાનનું સૂચન આ રીતે કરવામાં આવ્યુ છે——
બિહુરૂપે ઋષભ નમુ... એ સરગારેાહિણી નાંમ કિ,
ચેારી રાજીમતીતણી એ દીઠી અતિ અભિરામ ક. આ૦ ૬
આ પરિપાટીની રચનાના સંવત તા અને અંતે આપવામાં આવ્યા નથી, પણ આ તીર્થયાત્રા શ્રી દેવચંદ્રજીએ વિ॰ સ૦ ૧૬૯૬માં કરી હતી તેથી, ઉપરની કડીમાં સૂચવ્યું છે તેમ, તે વખતે—એટલે કે સ્વર્ગારાહપ્રાસાદની રચના થયા પછી ચારસે વર્ષે પણ, તેમનાથની ચેરી તરીકે જાણીતા દેરાસરની નજીકમાં જ, સ્વર્ગારાહણુપ્રાસાદ વિદ્યમાન હતા એમ જાણી શકાય છે.
(૨) એક અજ્ઞાતકતૃક ‘શત્રુંજય-ચૈત્ય-પરિપાટી ’માં એ કડીઓ ( પૃ૦ ૧૫૫ )માં આ વાતના આ પ્રમાણે ઉલ્લેખ મળે છે
હિવ અણુપમસરપાલિ વેશ્યાવસહી જિષ્ણુ નમૂ; સરગારાહ નિહાલિ ત્રિહુરૂપે સિરિ રિસહજિષ્ણુ. ૭. સરહપાલિRsિ* સરહપાલિહિ.સરગાહ ત્રિહરૂપે, સિરિરિસહજિષ્ણુ નમવનમિખેચરહિ સેવીય. ૧૭.
આ ઉપરથી એમ જાણવા મળે છે કે, આ સ્વર્ગારોહણુપ્રાસાદ અનેાપમા સરોવરને કિનારે બનાવવામાં આવ્યા હતા અને એમાં નમિ-વિનમિ નામે વિદ્યાધરાની મૂર્તિ એ સાથે ભગવાન ઋષભદેવની મૂર્તિ પધરાવવામાં આવી હતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org