Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
શાસ્ત્રીય સંગીતમાં પણ હોવાનું હું જાણતો ન હતો. કદાચ ગોરખ કલ્યાણ રાગને ગોરખનાથ સાથે સંબંધ હોય એવો વિચાર મનમાં આવ્યો... ભાતખંડેએ કે બીજા કોઈ સંગીત-ઇતિહાસકારે આ બાબત નોંધી છે કે નહીં તેની તપાસ અવકાશે કરીશ. તમે જાણતા હો તો લખશો.
એક વાર તમારી સાથે બેચાર દિવસ ગાળવાનું જરૂર ગોઠવી શકાશે. હમણાં થોડોક દાક્તરી ઉપચાર ચાલે છે- કફની તકલીફ માટે. ૧૯મીએ દસેક દિવસ માટે મુંબઈ જવાના છીએ. તમારી પરદેશયાત્રા ક્યારે નિશ્ચિત થઈ છે ? સૌ. કુંદનિકા બહેન તથા તમે કુશળ હશો.
સેતુબંધ
Jain Education International
હ. ભાયાણીના નમસ્કાર
For Private & Personal Use Only
૩૫
www.jainelibrary.org