Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૧.
૨.
૩.
૪.
૫.
૬.
ભજનવિદ્યાતીર્થ
અભ્યાસગૃહ, ગ્રંથાલય, અધ્યાપક-નિવાસ, વિદ્યાર્થીગૃહ, સંગીત-સાધનો. ભાષાવિદ્ તેમજ સંકેતોના મર્મજ્ઞ અધ્યાપક.
કાર્ય : અભ્યાસની સામગ્રી એકત્રિત કરી સાચી વાચના તૈયાર કરવી તથા વાણીમાં રહેલા વાચ્યાર્થથી માંડી રહસ્ય-દર્શન સુધી વિદ્યાર્થીને અભ્યાસ કરાવવો.
૨૩૬
મંત્ર, છંદ, પદ તથા ભજનના શુદ્ધ ઉચ્ચાર અને અસલ ઢાળના જાણકાર
ગાયક અધ્યાપક.
કાર્ય : મંત્રોચ્ચાર, છંદગાન તેમજ ભજનને પદ્ધતિસર ને પ્રાણવાન રીતે રજૂ કરવાની વિદ્યાર્થીઓને તાલીમ આપવી.
સંગીતજ્ઞ સ્વરનિયોજક અધ્યાપક.
કાર્ય : નિયત કરેલી અભ્યાસની સામગ્રીને સ્વરબદ્ધ કરી આપવી તથા વાણીમાં રહેલા સંગીત-તત્ત્વનું વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું.
અભ્યાસક્રમ :
ઉપરના અભ્યાસક્રમમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ ત્રણ અધ્યાપકો દ્વારા ઋષિવાણી, સંતવાણીના અભ્યાસની જોગવાઈ કરવી.
અધ્યાપક તથા વિદ્યાર્થીઓના નિવાસ તેમજ ભોજનના ખર્ચનો પ્રબંધ કરવો.
જાહેર કાર્યક્રમો :
અભ્યાસક્રમ પૂરો થયા પછી ગુરુ-શિષ્યો દ્વારા આ સંકલિત ઋષિ-સંતવાણીના જાહેર કાર્યક્રમો યોજવા. સ્વરાંકન સહિત પુસ્તિકાઓ પ્રગટ કરવી. આ કાર્યક્રમો પાછળ રહેલી જીવનદૃષ્ટિનો પરિચય કરાવવો. આ માત્ર મનોરંજન નથી પણ સંસ્કાર-ઘડતર અને સંસ્કૃતિ-નિર્માણ માટે વાઙમયી ઉપાસના છે તેની જનતાને સમજ આપવી.
૭. આચારનિષ્ઠા :
ગુરુશિષ્યોએ આ માટે વાણીનાં મર્મદ્વાર ખોલતા નવી હવા ઊભી કરવી. એકાંતમાં ચાલતાં ઊંડા અભ્યાસ અને લોકસમુદાય વચ્ચે યોજાતા
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org