Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
આત્મીય ભાઈ,
આ સાથે ત્રીજી આંતરકથા રજી. એ.ડી. પોસ્ટ (સલામતી દળની સૂચના) થી મોકલું છું.
(૬૯)
તેમાં કબીરની સાખીમાં ‘સાંકુરી' (પ્રેમગલી) લખાઈ ગયું છે ત્યાં ‘સાંકરી' કરી લેશો ?
સેતુબંધ
કાંઈ સુધારા, વધારા, સૂચના હોય તે જરૂર લખશો અને હા, દાદીમાના કહેવત ભંડારમાંથી કોઈ મોતી..
કુશળ હશો.
પત્રો મળ્યા હશે.
ઉતાવળે.
તા. ૨૩૯૯૪
નંદિગ્રામ
Jain Education International
For Private & Personal Use Only
મકરન્દનાં વંદન
૧૦૧
www.jainelibrary.org