Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
આત્મીય ભાઈ,
આજે ભાઈ નિરંજન અને હર્ષદ આવેલા. નિરંજનને લેખમાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય તે જોઈ, સુધા૨વાનું સોંપેલું. હર્ષદ લેખ લઈને તમને આપી જશે.
હમણાં વળી કીડની—બ્લેડરની અને બીજી તકલીફ ઊભી થઈ છે. એટલે વાંચવા લખવામાં યે કષ્ટ પડે છે. છતાં થયું કે લેખ પર નજર તો નાખી જોઉં. નિરંજને કદાચ સુધારો કર્યો હશે પણ આ કાર્બન કોપીમાં નથી. એટલે એ શબ્દો સુધારી લેવા વિનંતિ છે.
હતી.'
(૭૪)
(૧) પહેલા પાના પર સંક્ષેપમાં મેઝર નાનું રાખવાની સૂચના રહી ગઈ છે, તે સુધારી લેવી.
(૨) પાનું ૪, પંક્તિ ૨, ‘દેવભાવે’ ને બદલે ‘દેહભાવે’.
પાનું ૪, પંક્તિ ૭, ‘કુરૂપ લાગતી નહોતી’, એને બદલે ‘કુરૂપ લાગતી
લાંછન.
તા. ૨૦-૧૧૯૪
નંદિગ્રામ
૧૦૬
(૩) પાનું ૪, પંક્તિ ૨૧ ‘સારા-ખરાબ'ને બદલે' ‘સારાનરસા’. (૪) પાનું ૫, પંક્તિ ૧૩ ‘ભૃગ—પદલાંછન’ ને બદલે ‘ભૃગુ—પદ
(૫) શામળની પંક્તિઓ વિષે જણાવ્યું છે.
ભાઈ, તકલીફ આપું છું. પણ તમે જ અધિકાર આપ્યો છે તે વણવાપર્યો કટાઈ ન જાય એ માટે સરાણિયાને આ સમર્પણ.
મુંબઈ અઠવાડિયું તો થશે. પછી દાક્તર–ભગવાનની મરજી.
Jain Education International
For Private & Personal Use Only
મકરન્દ
સેતુબંધ
www.jainelibrary.org