Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
મનુષ્યવ્યક્તિ નથી રહ્યા, પણ વીજાણુ-યંત્ર નિયંત્રિત પ્રાણીઓ છીએ : Cibernetic Organism છીએ. આપણે ઓજારો નથી વાપરતા, પણ આપણે જ ઓજાર તરીકે વપરાઈએ છીએ. આ જાણ્યે અજાણ્યે યંત્રનિયંત્રિત પ્રાણી તરીકેની આપણી હાલની હસ્તી વિશે એવી પણ એક આગાહી છે કે એ સંકરમાંથી મનુષ્ય વ્યક્તિ વાળો અંશ નામશેષ પણ બની જાય ! પણ વધુ પછીના પત્રમાં. સ્વાસ્થ્ય બને તેટલું જાળવશો.
૧૨૨
Jain Education International
હ. ભાયાણીના નમસ્કાર
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org