SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યવ્યક્તિ નથી રહ્યા, પણ વીજાણુ-યંત્ર નિયંત્રિત પ્રાણીઓ છીએ : Cibernetic Organism છીએ. આપણે ઓજારો નથી વાપરતા, પણ આપણે જ ઓજાર તરીકે વપરાઈએ છીએ. આ જાણ્યે અજાણ્યે યંત્રનિયંત્રિત પ્રાણી તરીકેની આપણી હાલની હસ્તી વિશે એવી પણ એક આગાહી છે કે એ સંકરમાંથી મનુષ્ય વ્યક્તિ વાળો અંશ નામશેષ પણ બની જાય ! પણ વધુ પછીના પત્રમાં. સ્વાસ્થ્ય બને તેટલું જાળવશો. ૧૨૨ Jain Education International હ. ભાયાણીના નમસ્કાર For Private & Personal Use Only સેતુબંધ www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy