Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
મંડલ'ના એ લખાણમાં કથાનું જે ફ્રોડ_અનુસારી અર્થઘટન છે, તે પશ્ચિમમાં પ્રવર્તતા એક સાહિત્યવિચારના પ્રબળ પ્રવાહનું સૂચક છે. આપણી પુરાણકથાઓ, લોકકથાઓ, પૌરાણિક પાત્રો વગેરેનું ત્યાંના ઘણા વિદગ્ધ વિવેચકો-સંશોધકો ફ્રોડ_અનુસારી મનોવિશ્લેષણીય અર્થઘટન કરતા રહ્યા છે. મારા વાવ્યાપાર' (૧૯૫૪)માં સંગૃહીત કરેલા એક લેખનું ઝેરોક્સ આ સાથે મોકલું છું તેથી “મંડલ'ના લેખકનું વલણ સમજાશે. મેં પણ ઊંધું ઘાલીને લખ્યું રાખ્યું. સ્વાથ્યની ઘટતી સંભાળ રાખશો.
- લિ. હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org