Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૫૨)
મુંબઈ
૨૧-૨-૯૯ મકરન્દભાઈ,
આજના જન્મ. પ્ર.ની પૂર્તિમાં “જાંગલા નાચે' વાચ્યું. હું પણ કેટલાક વખતથી આપણી આજની “સંસ્કૃતિને the culture of downs કહું જ છું. જો કે આપણે પ્રજાના લોકો પણ એમને લાભે લોભે સાથ સમર્થન આપીને આ જ સંસ્કૃતિના ભાગીદાર છીએ. તમારી રચનામાં “દેશ-નવાજેશ-ઠેસમ ઠેસ' એ પ્રાસો બરાબર બંધબેસતા આવ્યા છે. “ગબરગંડની ટોળકીએ... ગંધવી માર્યો, પોઢેલો પરમેશનો અનુપ્રાસ પણ... રૂપાળી રચનાએ તમારી કલમમાંથી ઝરતી રહે છે. “ગબરગંડ' એ ખૂબ ગંદું એવા અર્થમાં “ગોબરગંદુ' (=ગોબરુંગંદું) એ જ મૂળે હોવાનું લાગે છે.
હ. ભાયાણી
૨૨૬
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org