SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૨) મુંબઈ ૨૧-૨-૯૯ મકરન્દભાઈ, આજના જન્મ. પ્ર.ની પૂર્તિમાં “જાંગલા નાચે' વાચ્યું. હું પણ કેટલાક વખતથી આપણી આજની “સંસ્કૃતિને the culture of downs કહું જ છું. જો કે આપણે પ્રજાના લોકો પણ એમને લાભે લોભે સાથ સમર્થન આપીને આ જ સંસ્કૃતિના ભાગીદાર છીએ. તમારી રચનામાં “દેશ-નવાજેશ-ઠેસમ ઠેસ' એ પ્રાસો બરાબર બંધબેસતા આવ્યા છે. “ગબરગંડની ટોળકીએ... ગંધવી માર્યો, પોઢેલો પરમેશનો અનુપ્રાસ પણ... રૂપાળી રચનાએ તમારી કલમમાંથી ઝરતી રહે છે. “ગબરગંડ' એ ખૂબ ગંદું એવા અર્થમાં “ગોબરગંદુ' (=ગોબરુંગંદું) એ જ મૂળે હોવાનું લાગે છે. હ. ભાયાણી ૨૨૬ સેતુબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy