Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
સેતુબંધ
(૧૩૭)
મકરન્દ્રભાઈ,
તમે મારા પર મોકલેલું મુક્તક, જો તમે બીજે કશે પ્રકાશિત કરવા માટે ન મોકલ્યું હોય તો હું ‘કવિલોક’ પર મોકલી આપું ?
હ. ભાયાણીના નમસ્કાર
Jain Education International
અમદાવાદ
તા. ૪-૬</
For Private & Personal Use Only
૨૦૯
www.jainelibrary.org