Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૧૬)
અમદાવાદ
તા. ૫-૮-૯૭ મકરન્દભાઈ,
તમને મેં અલગ બૂપોથી, વેનિસની ભારતીય મધ્યકાલીન પ્રાદેશિક સાહિત્યને લગતી આંતરરાષ્ટ્રીય પરિષદ (ઓગસ્ટ ૬-૮) માટે રજૂ કરાનારા નિબંધની એક નકલ (‘બારખડીને લગતી એક જૂની રચના પર) મોકલી છે.'
આ પહેલાનો મારો પત્ર મળ્યો હશે. જો વિચાર્યા પ્રમાણે પત્રવ્યવહારની પુસ્તિકા તૈયાર કરવાનું નક્કી થાય તો તેનું “સેતુબંધ” નામ રાખી શકાય- આપલેનો સેતુ બંધાયો છે તેને અનુસરીને. અથવા તો કોઈ સંતની તમારે હૃદયગત પંક્તિવચનો બંધ બેસે તો.
હ. ભાયાણીના નમસ્કાર
9. "Bārahakkhara-Kakka of Mahācandra Muni”
૧૭૮
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org