SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૬) અમદાવાદ તા. ૫-૮-૯૭ મકરન્દભાઈ, તમને મેં અલગ બૂપોથી, વેનિસની ભારતીય મધ્યકાલીન પ્રાદેશિક સાહિત્યને લગતી આંતરરાષ્ટ્રીય પરિષદ (ઓગસ્ટ ૬-૮) માટે રજૂ કરાનારા નિબંધની એક નકલ (‘બારખડીને લગતી એક જૂની રચના પર) મોકલી છે.' આ પહેલાનો મારો પત્ર મળ્યો હશે. જો વિચાર્યા પ્રમાણે પત્રવ્યવહારની પુસ્તિકા તૈયાર કરવાનું નક્કી થાય તો તેનું “સેતુબંધ” નામ રાખી શકાય- આપલેનો સેતુ બંધાયો છે તેને અનુસરીને. અથવા તો કોઈ સંતની તમારે હૃદયગત પંક્તિવચનો બંધ બેસે તો. હ. ભાયાણીના નમસ્કાર 9. "Bārahakkhara-Kakka of Mahācandra Muni” ૧૭૮ સેતુબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy