Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૩. કાનૂનું દર્શન.
Yoga Freedom and immortality (મિરચા એલિયાડ ‘ન હન્યતે' વાળા જો ભૂલતો ન હોઉં તો)ના પ્રાસ્તાવિકમાં જ લેખકે કહ્યું છે કે જીવન પ્રયોજનહીન, અર્થહીન અનુભવાય છે તેવી Iscentialists ની દૃષ્ટિ સીમિત છે : ભારતીય દાર્શનિકો એથી આગળ ગયા છે અને અર્થહીનની પેલે પાર રહેલો સ્થાયી અર્થ એમણે ચીંધ્યો છે— ‘ધુમ્મસને પેલે પાર’.
છેવટે ભાષાશાસ્ત્રનો ટહુકો : આપણી ઉચ્ચારણીતમાં મકારને બેવડાવવાનું વલણ છે – ભાર કે ઉત્કટતા બતાવવી ન હોય ત્યાં પણ : ગમ્મત, હિમ્મત, કિમ્મત, ખમ્માં, ધુમ્મસ, તમ્મર, ઝુમ્મર, કમ્મર, ચમ્મર.
હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
૨૦૩
www.jainelibrary.org