SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. કાનૂનું દર્શન. Yoga Freedom and immortality (મિરચા એલિયાડ ‘ન હન્યતે' વાળા જો ભૂલતો ન હોઉં તો)ના પ્રાસ્તાવિકમાં જ લેખકે કહ્યું છે કે જીવન પ્રયોજનહીન, અર્થહીન અનુભવાય છે તેવી Iscentialists ની દૃષ્ટિ સીમિત છે : ભારતીય દાર્શનિકો એથી આગળ ગયા છે અને અર્થહીનની પેલે પાર રહેલો સ્થાયી અર્થ એમણે ચીંધ્યો છે— ‘ધુમ્મસને પેલે પાર’. છેવટે ભાષાશાસ્ત્રનો ટહુકો : આપણી ઉચ્ચારણીતમાં મકારને બેવડાવવાનું વલણ છે – ભાર કે ઉત્કટતા બતાવવી ન હોય ત્યાં પણ : ગમ્મત, હિમ્મત, કિમ્મત, ખમ્માં, ધુમ્મસ, તમ્મર, ઝુમ્મર, કમ્મર, ચમ્મર. હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ Jain Education International For Private & Personal Use Only ૨૦૩ www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy