Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
Lord whose olacle is in Delphimeither Spreaks out nor comcess but gives sign- આ મુદ્રા– Sealed by four seels- ચતુર્મુદ્રયા મુદ્રિતઃ'ની ઓળખ ગુહ્યસમાજ તંત્રમાં સુપેરે આપી છે.
પત્ર પૂરો થવા આવ્યો ને વાર્તા અધૂરી રહી. શબ્દો પાછળ ન પડવાની તમારી સલાહ સાચી હતી. પણ બળ્યો જીવ હાથ ન રહ્યો. મૂળે તો આ ચતુર્વિધ વાફ અને પંચ પ્રાણનો ખેલ છે. જુદી જુદી સાધનાપદ્ધતિઓમાં તેના અંકોડા મળે છે. કબીરની વાણીના મૂળિયાં ગુહ્ય–સમાજ સુધી પહોંચે છે. સુનો,
પૃથ્વી કા ગુન પાની સોસ્યા પાની અગનિ મિલાવિહિંગે અગનિ પવન મિલિ, પવન ગગન મિલિ, સહજ સમાધિ લગાવિહિંગે
પ્રાણ મહીં સલિલ ગચ્છત્ જલ ગચ્છતિ પાવર્ક, પાવકો વાયુમન્વેતિ, વાયુ વિજ્ઞાનમાવિષેતુ વિજ્ઞાન ધોરણાન્વિતાં પ્રભાસ્વરમપ્યાવિ. (ભૂલ ? ભ્રષ્ટ પાઠ ?) અક્ષર માટે માફ.
-મકરન્દ
સેતુબંધ
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org