Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૧૩)
અમદાવાદ
૨૮–૭–૯૭ મકરન્દભાઈ,
નંદિગ્રામ આવી ગયા હશો. જૈન પ્રબંધમાં હરિહર કવિની નીચેની ઉક્તિ તમારા આસ્વાદ માટે :
आरुक्षाम नृप-प्रसाद-कणिकामद्राम लक्ष्मी-लवान् किञ्चिद् वाड्मयमध्यगीष्महि गुणैः कांश्चित् पराजेष्महि । इत्थं मोहमयीमकार्म कियती नानार्थ-कन्थां मनः स्वाधीनीकृतशुद्ध-बोधमधुना वाञ्छत्यमापगाम् ।
હરપ્રસાદ શાસ્ત્રીના ‘બૌદ્ધ ગાન અને દોહા'માં કૃષ્ણાચાર્યનો ‘દોહાકોશ' પણ આપેલ છે. તમારી પાસે એ પુસ્તક હશે ? હોય તો એનું ઝેરોક્સ કોઈ સહાયક દ્વારા ગમે ત્યારે કરાવી મને મોકલી શકો ? કુશળ હશો.
હ. ભાયાણીના નમસ્કાર
૧૭૪
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org