SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૩) અમદાવાદ ૨૮–૭–૯૭ મકરન્દભાઈ, નંદિગ્રામ આવી ગયા હશો. જૈન પ્રબંધમાં હરિહર કવિની નીચેની ઉક્તિ તમારા આસ્વાદ માટે : आरुक्षाम नृप-प्रसाद-कणिकामद्राम लक्ष्मी-लवान् किञ्चिद् वाड्मयमध्यगीष्महि गुणैः कांश्चित् पराजेष्महि । इत्थं मोहमयीमकार्म कियती नानार्थ-कन्थां मनः स्वाधीनीकृतशुद्ध-बोधमधुना वाञ्छत्यमापगाम् । હરપ્રસાદ શાસ્ત્રીના ‘બૌદ્ધ ગાન અને દોહા'માં કૃષ્ણાચાર્યનો ‘દોહાકોશ' પણ આપેલ છે. તમારી પાસે એ પુસ્તક હશે ? હોય તો એનું ઝેરોક્સ કોઈ સહાયક દ્વારા ગમે ત્યારે કરાવી મને મોકલી શકો ? કુશળ હશો. હ. ભાયાણીના નમસ્કાર ૧૭૪ સેતુબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy