SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ મંડલ'ના એ લખાણમાં કથાનું જે ફ્રોડ_અનુસારી અર્થઘટન છે, તે પશ્ચિમમાં પ્રવર્તતા એક સાહિત્યવિચારના પ્રબળ પ્રવાહનું સૂચક છે. આપણી પુરાણકથાઓ, લોકકથાઓ, પૌરાણિક પાત્રો વગેરેનું ત્યાંના ઘણા વિદગ્ધ વિવેચકો-સંશોધકો ફ્રોડ_અનુસારી મનોવિશ્લેષણીય અર્થઘટન કરતા રહ્યા છે. મારા વાવ્યાપાર' (૧૯૫૪)માં સંગૃહીત કરેલા એક લેખનું ઝેરોક્સ આ સાથે મોકલું છું તેથી “મંડલ'ના લેખકનું વલણ સમજાશે. મેં પણ ઊંધું ઘાલીને લખ્યું રાખ્યું. સ્વાથ્યની ઘટતી સંભાળ રાખશો. - લિ. હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૧૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy