Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
સેતુબંધ
(૮૫)
હિર ! હિર !
શું કહું ભૈ, ફરી ફરી મુક્તક—અંજલિ મલી,
ત્યાં નામની ને વળી સાવ ખાલી
તમેય તે પ્રીત તણી પિયાલી
ભરી ભરી ?
હિર ! હિર.
બંને અંતરદેશીયો મળી ગયા હશે.
Jain Education International
For Private & Personal Use Only
નંદિગ્રામ
તા. ૭–૩–૯૬
–મકરન્દ
૧૨૩
www.jainelibrary.org