Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૭૧)
અમદાવાદ
તા. ૩૦-૯૯૪ મકરન્દભાઈ,
સાંકુરી'નું “સાંકરી” એમ સુધારી લીધું છે. તમે સંત, સૂફી, વેદોપનિષદ અને લોકકથાની વસ્તુ ને વાણીમાંથી જે પટોળાં વણી રહ્યા છો, જે અપાર ભેદોમાં રહેલ અભેદ ચીંધી બતાવો છો એ “એક સત્ વિપ્રા બહુધા વદંતિ’ નું ઉત્તમ નિદર્શન બને છે. તમારાં વરસોનાં શ્રવણ, મનન, નિદિધ્યાસનનાં સુફળ આપણા પાઠકને મળી રહ્યા છે.
હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org