SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૧) અમદાવાદ તા. ૩૦-૯૯૪ મકરન્દભાઈ, સાંકુરી'નું “સાંકરી” એમ સુધારી લીધું છે. તમે સંત, સૂફી, વેદોપનિષદ અને લોકકથાની વસ્તુ ને વાણીમાંથી જે પટોળાં વણી રહ્યા છો, જે અપાર ભેદોમાં રહેલ અભેદ ચીંધી બતાવો છો એ “એક સત્ વિપ્રા બહુધા વદંતિ’ નું ઉત્તમ નિદર્શન બને છે. તમારાં વરસોનાં શ્રવણ, મનન, નિદિધ્યાસનનાં સુફળ આપણા પાઠકને મળી રહ્યા છે. હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy