Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૪૯)
આત્મીય ભાઈ,
મારે ભાગે તો ‘ડેવિલ’ અને ‘ડીપ સી’ આવ્યા. જેસલપુરા સાહેબમાં ડૂબકાં ખાધાં ત્યાં ચન્દ્રકાન્ત અમીનની ચોપડીએ વારો કાઢ્યો. બંને મૂળ કથાને આધારે, પણ મૂળમાં જ વાંધા. હવે શામળને શરણે ગયા વિના છૂટકો નથી. શામળની મૂળ બત્રીસી ને તેનો અસલ—અદલ ગદ્ય અવતાર મોકલી શકો ? આ પત્ર લાવનાર ભાઈ ભરતભાઈના પુત્રના મિત્ર છે. મને પુસ્તકો સત્વર પહોંચાડશે અને કામ પૂરું થયે હું પહોંચાડીશ.
૭૬
આમ હજી પહોંચનો દાવ ચાલે છે. પકડનો દાવ તો હર- (+ ?) હાથ દે ત્યારે. મજામાં ?
Jain Education International
૨૮ મે ૧૯૯૪ નંદિગ્રામ
For Private & Personal Use Only
મકરન્દ
સેતુબંધ
www.jainelibrary.org