SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૯) આત્મીય ભાઈ, મારે ભાગે તો ‘ડેવિલ’ અને ‘ડીપ સી’ આવ્યા. જેસલપુરા સાહેબમાં ડૂબકાં ખાધાં ત્યાં ચન્દ્રકાન્ત અમીનની ચોપડીએ વારો કાઢ્યો. બંને મૂળ કથાને આધારે, પણ મૂળમાં જ વાંધા. હવે શામળને શરણે ગયા વિના છૂટકો નથી. શામળની મૂળ બત્રીસી ને તેનો અસલ—અદલ ગદ્ય અવતાર મોકલી શકો ? આ પત્ર લાવનાર ભાઈ ભરતભાઈના પુત્રના મિત્ર છે. મને પુસ્તકો સત્વર પહોંચાડશે અને કામ પૂરું થયે હું પહોંચાડીશ. ૭૬ આમ હજી પહોંચનો દાવ ચાલે છે. પકડનો દાવ તો હર- (+ ?) હાથ દે ત્યારે. મજામાં ? Jain Education International ૨૮ મે ૧૯૯૪ નંદિગ્રામ For Private & Personal Use Only મકરન્દ સેતુબંધ www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy