Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૫૮)
અમદાવાદ
તા. ૧૧-૭–૯૪ મકરન્દભાઈ,
મથાળું બદલ્યું છે. આજે રાતે રમણભાઈ મુંબઈથી આવશે એટલે આવતી કાલે તેમને લેખ પહોંચાડવાનું કરીશ. તમે જાણીતી ઉક્તિ Doctor, please Pull out the tooth, only the tooth and nothing but the tooth 7 41€ કરી તમારા ડોક્ટરને the Kani, only the Kani and nothing but the Kani કહેવાનું ચૂકી ગયા. અત્યારે દુખદબાવથી કેટલીક રાહત રહે છે. પણ પહેલાં તો એ દર્દ સહેવાનું જ રહેતું. દાદીમાની કહેવત : “આળો, વાળો ને બાબલાઈ, પૂછવા ન આવે સગો ભાઈ – એ ત્રણેનો દુખાવો ભારે, પણ રોગ'ની કક્ષામાં ન ગણાય, એટલે કોઈ ખબર ન પૂછે. “અનુસંધાન'ના અંક મળ્યા હશે.
હ. ભાયાણીના નમસ્કાર
८८
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org