SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮) અમદાવાદ તા. ૧૧-૭–૯૪ મકરન્દભાઈ, મથાળું બદલ્યું છે. આજે રાતે રમણભાઈ મુંબઈથી આવશે એટલે આવતી કાલે તેમને લેખ પહોંચાડવાનું કરીશ. તમે જાણીતી ઉક્તિ Doctor, please Pull out the tooth, only the tooth and nothing but the tooth 7 41€ કરી તમારા ડોક્ટરને the Kani, only the Kani and nothing but the Kani કહેવાનું ચૂકી ગયા. અત્યારે દુખદબાવથી કેટલીક રાહત રહે છે. પણ પહેલાં તો એ દર્દ સહેવાનું જ રહેતું. દાદીમાની કહેવત : “આળો, વાળો ને બાબલાઈ, પૂછવા ન આવે સગો ભાઈ – એ ત્રણેનો દુખાવો ભારે, પણ રોગ'ની કક્ષામાં ન ગણાય, એટલે કોઈ ખબર ન પૂછે. “અનુસંધાન'ના અંક મળ્યા હશે. હ. ભાયાણીના નમસ્કાર ८८ સેતુબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy