Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પછી હકારનો લોપ થતાં “ચઉ” અને “ચો”.
જૂની ગુજરાતીમાં “ચિહું દિશિ”, “ચઉદિસિ', “ચોદશ” હિંદીમાં-બ્રજમાં ચહું ઓર છે જ.
દાદીમાં એક વૈષ્ણવ પરંપરાનું ધોળ ગાતાં. તેમાં “ચયદશ' પણ વપરાયું છે :
રંગના રસિયા શ્રીકૃષ્ણ ઘેર આવશે કેસરના ભીના શ્રીનાથજી પધારશે છડો દેવરાવો કુંકુમગારે ચોક પુરાવો મોતીહારે ચદશ પ્રગટાવોને દીવા મેં જાણ્યું જે મારે ઘેર વિવા'.
૧. પરિશિષ્ટમાં જોવા મળશે.
૮૨
સેતુબંધ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org