SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પછી હકારનો લોપ થતાં “ચઉ” અને “ચો”. જૂની ગુજરાતીમાં “ચિહું દિશિ”, “ચઉદિસિ', “ચોદશ” હિંદીમાં-બ્રજમાં ચહું ઓર છે જ. દાદીમાં એક વૈષ્ણવ પરંપરાનું ધોળ ગાતાં. તેમાં “ચયદશ' પણ વપરાયું છે : રંગના રસિયા શ્રીકૃષ્ણ ઘેર આવશે કેસરના ભીના શ્રીનાથજી પધારશે છડો દેવરાવો કુંકુમગારે ચોક પુરાવો મોતીહારે ચદશ પ્રગટાવોને દીવા મેં જાણ્યું જે મારે ઘેર વિવા'. ૧. પરિશિષ્ટમાં જોવા મળશે. ૮૨ સેતુબંધ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy