SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રીય સંગીતમાં પણ હોવાનું હું જાણતો ન હતો. કદાચ ગોરખ કલ્યાણ રાગને ગોરખનાથ સાથે સંબંધ હોય એવો વિચાર મનમાં આવ્યો... ભાતખંડેએ કે બીજા કોઈ સંગીત-ઇતિહાસકારે આ બાબત નોંધી છે કે નહીં તેની તપાસ અવકાશે કરીશ. તમે જાણતા હો તો લખશો. એક વાર તમારી સાથે બેચાર દિવસ ગાળવાનું જરૂર ગોઠવી શકાશે. હમણાં થોડોક દાક્તરી ઉપચાર ચાલે છે- કફની તકલીફ માટે. ૧૯મીએ દસેક દિવસ માટે મુંબઈ જવાના છીએ. તમારી પરદેશયાત્રા ક્યારે નિશ્ચિત થઈ છે ? સૌ. કુંદનિકા બહેન તથા તમે કુશળ હશો. સેતુબંધ Jain Education International હ. ભાયાણીના નમસ્કાર For Private & Personal Use Only ૩૫ www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy