________________
પ્રકરણ છે
૧૧૧
૧૪૩ રિવંશ-પુરાણમાં આપેલી કાલગણનામાં મૌર્યવંશ માટે ૪૦ વર્ષનો અતિ ટૂંકો ગાળો આપ્યો છે તે અને નહપાન પછી ૨૮૦ વર્ષે ગુપ્તવંશ શરૂ થાય છે તે ધ્યાનમાં લઈ આમ સૂચવાયું હોવાનું જણાય છે. પરંતુ મૌર્યોની બાબતમાં આ કાલગણના તર્કશુદ્ધ જણાતી નથી અને તેથી નહપાનના સમય
અંગેની આ અટકળ પણ શંકાસ્પદ જણાય છે. ૨૪. પાર્જિટર, ડાયનેસ્ટીઝ ઑવ ધ કલી એજ, ૧૯૧૩, પૃષ્ઠ ૪૯, સત્યશ્રાવ, પૃષ્ઠ ૬૨ અને ઈહિક્વૉ.,
પુસ્તક ૧૩, પૃષ્ઠ ૨૦૧. ૨૫. સ્કૉફ એનો રચનાકાલ ઈસ્વી ૭૦ અને ૮૯ની વચ્ચે સચવે છે (જરૉએસો.. ૧૯૧૭. પઇ ૮૩૦).
મેકકિન્ડલના મતે ઈસ્વી ૮૦થી ૮૯ (ઇએ., પુસ્તક ૮, પૃષ્ઠ ૧૦૮) અને કેનેડીના મતે ઈસ્વી ૭૦૭૧ (જરૉએસો., ૧૯૧૮, પૃષ્ઠ ૧૧૧-૧૧૨) દરમ્યાન પેરિપ્લસ રચાયો હતો. ઘોષ વળી ઈસ્વી ૯૦માં એનો રચનાકાળ પૂરો થયાનું સૂચવે છે (ઇક્વિૉ ., પુસ્તક ૭, પૃષ્ઠ ૧૧૨). તો કાલે
ખંડાલવાલ ઈસ્વી ૫૦થી ૬પનો સમય સૂચવે છે (લલિતકલા, નંબર ૩-૪, પૃષ્ઠ ૧૫). ૨૬. પરંતુ રમેશચંદ્ર મજુમદાર જેવા વિદ્વાનો પેરિપ્લસને ઈસુની ત્રીજી સદીમાં મૂકે છે (ઇક્વિૉ ., પુસ્તક
૩૮, નંબર ૨-૩, પૃષ્ઠ ૮૯થી ૯૭). તે સાથે મજુમદાર નાબુનસ એ નહપાન નથી એવો મત પ્રદર્શિત કરે છે (એજન, પૃષ્ઠ ૯૪). પણ, તો પછી, તે કયો રાજા છે તે તો સૂચવતા નથી. આથી
એમના અભિપ્રયની આ એક નબળી કડી ધ્યાનમાં લેવાથી એમનો મત સ્વીકાર્ય જણાતો નથી. ૨૭. આ ત્રણેય વિદ્વાનોના મંતવ્યોની વિગતવાર ચર્ચા માટે જુઓ : સત્યશ્રાવ, પૃષ્ઠ પપથી પ૭. ૨૮. રાજબલી પાન્ડેય, ઇન્ડિયન પેલિયોંગ્રાશ, પૃષ્ઠ ૧૯૫-૯૬. ૨૯. કનિંગહમ, જરૉએસો., ૧૯૨૬, પૃષ્ઠ ૬૪૩થી; કોનો, એઇ., પુસ્તક ૧૪, પૃષ્ઠ ૧૩૭; બખલે,
જબૉબારૉએસો., ૧૯૨૭, પૃષ્ઠ ૬૬, ધૂંબઈલ, અહિડે., પૃષ્ઠ ૨૦-૨૫; નીલકંઠ શાસ્ત્રી, જરૉએસો.,
૧૯૨૬, પૃષ્ઠ ૬૪૩થી. ૩૦. દા.ત.(૧) નહપાનના રાજયનો અંત, (૨) ક્ષહરાત વંશનો અંત, (૩) ચાટનનાં ક્ષત્રપ તરીકે
રાજ્યારોહણ, શાસનકાલ અને મહાક્ષત્રપ તરીકે રાજ્યારોહણ ને શાસનકાલ, (૪) જયદામાનાં ક્ષત્રપ તરીકે રાજ્યારોહણ અને શાસનકાલ તથા (પ) રુદ્રદામાનો ક્ષત્રપ તરીકેનો રાજય-અમલ વગેરે. પરંતુ ચાણનના સમયના વર્ષ ના દોલતપુર શિલાલેખ અને વર્ષ ૧૧ના આંધ શિલાલેખથી હવે છ વર્ષના
ગાળામાં ઘટેલી ઘટનાઓને ગોઠવવાનો મુદ્દો ધ્યાનાર્હ રહેતો નથી. ૩૧. કેટલૉગ., ફકરો ૮૯; એ.એમ.બોયર, જર્નલ એશિયાટિક, ૧૮૯૭, પૃષ્ઠ ૧૦૨; ભાંડારકર, ઇએ.,
૧૯૧૮, પૃષ્ઠ ૭૬-૭૮; રાયચૌધરી, પોલિએઈ., પૃષ્ઠ ૪૮૮થી; શ્રીકાંત શાસ્ત્રી, જર્નલ ઑવ બૉમ્બે
હિસ્ટોરિકલ સોસાયટી, પુસ્તક ૧, ભાગ ૧, પૃષ્ઠ ૧૩૫થી. ૩૨. ભૂમક અને નહપાનના તાંબાના સિક્કા ગોળ છે, જયારે ચારુન અને જયદામાના ચોરસ, ભૂમક અને
નહપાનના તાંબાના સિક્કાના અગ્રભાગે ખરોષ્ઠી લિપિમાં રાજાનું નામ અંકિત છે, જ્યારે ચાદન અને જયદામાના તામૃસિક્કાના અગ્રભાગમાં ગ્રીક લિપિ અને ભાષામાં લખાણ છે. ચાણન અને જયદામાના તાંબાના સિક્કાના પૃષ્ઠભાગે સૌ પ્રથમ વખત પર્વતાદિ ચિહ્નો અંકિત થયેલાં જોવા મળે છે. આ ઉપરાંત નહપાનના ચાંદીના સિક્કામાં અગ્રભાગે રાજાનું ઉત્તરાંગ (bust) સૌ પ્રથમવાર જોવું પ્રાપ્ત થાય છે, જે બાબત તે પછી ચાદન અને એના વંશજોના ચાંદીના સિક્કાઓ ઉપર એકધારી રીતે જોવા મળે છે. ચારુનના સિક્કામાંના પૃષ્ઠભાગ ઉપરનાં પર્વતાદિ ચિહ્નો નહપાનના તામ્રસિક્કા કે રજતસિક્કા ઉપર અંકિત થયેલાં નથી. આથી નહપાન અને રાષ્ટ્રના પુરોગામી-અનુગામીનો સંબંધ વધારે
સ્વાભાવિક જણાય છે. ૩૩. ઘોષ, ઇક્વિૉ .. પુસ્તક ૭, પૃષ્ઠ ૧૨૨; ગોપાલાચારી, અહિ આંક, ૧૯૪૧, પૃષ્ઠ ૫૩-૫૯;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org