________________
પ્રકરણ અઢાર
૩૧૧
૧૪. બક્સ, એકાક, પટ્ટ ૧૮, નંબર ૨. વર્ણન વાતે જુઓ પ્રકરણ ૨૦. ૧૫. એજન, પટ્ટ ૧૮, નંબર ૩. ૧૬. એજન, પૃષ્ઠ ૧૪૦. ૧૭. આગુ, પૃષ્ઠ ૪૮. ૧૮. વિવિધ પૂજાસંગ્રહ, પૃષ્ઠ ૪૦૨. ૧૯. આ પ્રતીક બર્જેસે આપેલા ફોટોગ્રાફમાં (એકાક., પટ્ટ ૧૮) જેટલાં સ્પષ્ટ અને દેશ્ય છે તેટલાં વર્તમાને
(૧૯૬૨-૬૩માં) સુરેખ નથી. ઘણાં પ્રતીક ઘસાઈ ગયાં છે. ૨૦. જુઓ બર્જસ, એકાકી, પટ્ટ ૧૮, નંબર ૧. આકૃતિઓ અત્યારે અત્યંત ઝાંખી થઈ ગઈ છે. ૨૧. બર્જેસ, સાંકળિયા ઈત્યાદિ વિદ્વાનોએ આની નોંધ લીધી નથી. આ ગ્રંથલેખકે પહેલી વખત તેની નોંધ
લીધી છે. ૨૨. પ્રતીકો માટે જુઓ ચિત્ર નંબર ૧૪. આ પ્રતીકો એટલાં બધાં ઘસાઈ ગયા છે, જેથી તેના ફોટોગ્રાફ
સારા લઈ શકાયા નથી. ૨૩. સાંકળિયા આ ચૈત્યગૃહને પશ્ચિમ ભારતમાં સ્થિત ભાજા, કાર્લ, બેડસા કે અજંતા-નાસિકની
બૌદ્ધગુફાઓ સાથે સરખાવે છે (આ), પૃષ્ઠ ૪૭). ૨૪. એકાક., પૃષ્ઠ ૧૪૦-૪૧. ૨૫. જુઓ પાદનોંધ નંબર ૧. ૨૬. આગ, પૃષ્ઠ ૪૮. ૨૭. વિશેષ ચર્ચા માટે જુઓ રસેશ જમીનદાર, “રીલેકશન્સ ઑન ધ જૈન કેઝ ઇન ગુજરાત', પ્રસીડિંગ્સ
ઑવ ધ ઓલ ઈન્ડિયા સેમિનાર ન જૈન આર્ટ એન્ડ આર્કિટેક્ટર, ૧૯૭૩, પૃષ્ઠ ૭૫-૮૦ (પ્રકાશન
૧૯૭૫). ૨૮. ઇલોરાની ગુફાઓ બૌદ્ધ, જૈન, હિન્દુ એમ ત્રણેય ધર્મની છે. તેમ અહીં પણ થોડીક ગુફાઓ બૌદ્ધોની
અને થોડકી જૈનોની હશે (ઉમાકાંત શાહ, ગુરાસાંઇ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૩૪૮-૩૪૯). ૨૯, સાંકળિયાએ સંજ્ઞાનિર્દેશ વિના ઓરડીઓનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે તેમણે નિર્દિષ્ટ કરેલી ઓરડીઓ
ગુફાંસમૂહમાંની કઈ ગુફાની છે તે સ્પષ્ટ કર્યું નથી. પણ જો આ ઓરડીઓ ચૈત્યગૃહ સાથે સંકળાયેલી
હોય તો તો આ ગ્રંથના આલેખ પમાં હું સંજ્ઞિત ઓરડીઓ હોવી જોઈએ. ૩૦. ઉમાકાંત શાહે આ ગુફાઓ વિશે એક લેખમાં ઉલ્લેખ કર્યો છે (“ગુજરાતમાં બૌદ્ધધર્મ', સ્વાધ્યાય,
પુસ્તક ૧, અંક ૩, વડોદરા, ૧૯૬૩, પૃષ્ઠ ૨૮૧થી). તેમણે આ લેખમાં આ ગુફાઓના સમય વાસ્તે સાંકળિયાનો અભિપ્રાય ઉદ્ધત કર્યો છે અને સ્વયમુનું સ્વતંત્ર મંતવ્ય દર્શાવ્યું નથી. તે પછી આ ગુફાઓ વિશે આઠ-નવ વર્ષ પછી, ફરીથી લખતાં સમયનિર્ણયની ખાસ કોઈ ચર્ચા કરી નથી (ગુરાસાંઇ., ગ્રંથ
૨, પૃષ્ઠ ૩૪૫-૪૯, ૧૯૭૨) ૩૧. ધ કેવ ટેમ્પલ્સ ઑવ ઈન્ડિયા, ૧૮૮૦, પટ્ટ ૨૩. ૩૨. આગ, પૃષ્ઠ ૪૮-૪૯. ૩૩. એકાક., પૃષ્ઠ ૧૪૦. ૩૪. જુઓ ચિત્ર નંબર ૧૩. ૧૯૬૨-૬૩માં ક્ષેત્રકાર્ય દરમ્યાન આ ગ્રંથલેખકે આ ગુફાસમૂહની મુલાકાત
લીધી હતી. આ બંને બાલમુખ એટલાં બધાં ઘસાઈ ગયાં છે કે એના સારા ફોટા પ્રાપ્ત નથી અને
સારા ફોટા આ ગ્રંથલેખક પણ લઈ શક્યા નથી. આના વર્ણન વાસ્તે જુઓ પ્રકરણ વીસ. ૩૫. જુઓ સંદર્ભ માટે અગાઉની પાદનોંધ ૨૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org