________________
પરિશિષ્ટ અગિયાર
તાંબા અને લોખંડ ઉપરાંત સીસાની થોડીક ચીજો પણ હાથ લાગી છે, જેમાં ક્ષત્રપોના સિક્કા મુખ્ય છે. વળી, કાનનાં બેક ઘરેણાં પણ સીસાનાં મળ્યાં છે. દેવની મોરીના મહાસ્તૂપના પેટાળમાંથી સોનાની ડબ્બી, ટીંબરવામાંથી સોનાના પતરા ઉપર જોવા મળતી ભાતનો નમૂનો વગેરે ઉ૫૨ સોના હુન્નરની માહિતી પ્રાપ્ત થાય છે.
પાદનોંધ
૧. આ બધાં ખોદકામના અહેવાલ માટે જુઓ : સુબ્બારાવ, બરોડા થ્રુ ધ એજીજ; તથા ૨.ના.મહેતાના વડપણ હેઠળનાં ઉત્ખનનકાર્યના પ્રગટ થયેલા અહેવાલ એક્ષ્મવેશન એટ ટીંબરવા (૧૯૫૫), એફ્ટવેશન એટ વડનગર (૧૯૫૫) અને એવેસન એટ નગરા (૧૯૭૦).
૩૪૫
૨. જુઓ સુબ્બારાવ, ઉપર્યુક્ત ગ્રંથ.
૩. એજન, પૃષ્ઠ ૫૮.
૪-૫. એજન, પૃષ્ઠ ૩૨, ૫૬ તથા ૬૫ અનુક્રમે. ઉપરાંત જુઓ ૨.ના.મહેતા, એવેશન એટ ટીંબરવા, પૃષ્ઠ ૩.
૬.
એક્ષ્મવેશન એટ ટીંબરવા, પૃષ્ઠ ૨૦-૨૧.
૭.
બરોડા થ્રુ ધ એજીજ, પૃષ્ઠ ૮૭, પટ્ટ ૧૪ અને ૧૬.
૮થી૧૧. ગુરાસાંઇ., ગ્રંથ ૨,૮ પૃષ્ઠ ૩૨૪-૨૫; પૃષ્ઠ ૩૨૮-૨૯; પૃષ્ઠ ૩૩૧-૩૨ અને પૃષ્ઠ ૩૨૯ અનુક્રમે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org