________________
પરિશિષ્ટ સાત
પાદનોંધ
૧. આ ત્રણેય લેખના સંપૂર્ણ પાઠ માટે માટે જુઓ : ગિરજાશંકર વલ્લભજી આચાર્યકૃત ગુઐલે., ભાગ ૧, નંબર ૧, ૬ અને ૧૫; દિનેશચંદ્ર સરકાર, સીઇ.,
૨. ભગવાનલાલ અને બ્યૂર્લર, ઇએ., પુસ્તક ૭, પૃષ્ઠ ૨૫૭; જમસેદજી અરદેસર, જબૉબ્રારાઁએસો., પુસ્તક ૮, પૃષ્ઠ ૪૭થી; ૨.ના.મહેતા અને પ્રિયબાળા શાહ, વાક્ (સૌરષ્ટ્ર યુનિવર્સિટીનું મુખપત્ર) પુસ્તક ૧, પૃષ્ઠ ૫૩-૫૫; ૨.ના.મહેતા, ઓઇ., પુસ્તક ૧૮, પૃષ્ઠ ૨૦થી; કે.કા.શાસ્ત્રી, સ્વાધ્યાય, પુસ્તક ૭, અંક ૧, પૃષ્ઠ ૧૨. વિશેષ ચર્ચા વાસ્તે જુઓ : ગુરાસાંઇ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૩૩૭ ઉપરની પાદનોંધ ૩. ૩. જુઓ સ્વાધ્યાય, પુસ્તક ૭, અંક ૧, પૃષ્ઠ ૪૯થી ૫૬.
૪. આમ તો આ સેતુ શોધવાના પ્રયાસો ૧૮૭૮થી આરંભાયા છે. છેલ્લે ૧૯૬૭-૬૮માં ૨.ના.મહેતાએ આ પ્રશ્ન પરત્વે નવેસરથી શોધ આરંભી. તદનુસાર ઉપરકોટ પાસે આ સેતુ શરૂ થતો અને ધારાગઢ દરવાજાની અંદર થઈ ખાપરા-કોડિયાની ગુફાઓ પાસે થઈ જોગણિયા ડુંગર તરફ જતો હતો અને ડુંગરના ભાગરૂપે તે સેતુને જોડી દેવાયો હતો. ડૉ. મહેતાની પુરાવસ્તુકીય તપાસને કારણે રુદ્રદામાના લેખમાં નિર્દિષ્ટ પર્વતપાવપ્રતિસ્પર્ધી સેતુ શોધી કાઢવામાં આવ્યો હતો. લેખમાં દર્શાવ્યા મુજબ આ સેતુ વૃત્તિોપણમય એટલે માટી અને પથ્થરથી નિર્માણ પામ્યો હતો. (જુઓ : ગુરાસાંઇ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૩૧૬-૩૧૭).
૫. આ શબ્દ સામાસિક છે જેના બે અર્થ થાય : યવન જાતિનો રાજા અને યવન પ્રદેશ ઉપર રાજ્ય કરતો રાજા. ૬. પર્ણદત્ત ગુજરાત પ્રાંતનો સૂબો હતો અને એનો પુત્ર ચક્રપાલિત ગિરિનગરનો અધ્યક્ષ (મેયર સમકક્ષ) હતો. આથી ત્યારે ગિરિનગરનું મહત્ત્વ ગુપ્ત સમ્રાટો કાજે કેટલું બધું હતું એની પ્રતીતિ થાય છે. ૭. જુઓ : રસેશ જમીનદાર, ઇતિહાસ : સંકલ્પના અને સંશોધનો, ૧૯૮૯, પ્રકરણ ૧૪ પૃષ્ઠ ૯૪થી. (દફતર વિશે કૌટલ્યનાં મંતવ્યો).
૧૬૩
૮. રુદ્રદામા આમ તો તે વખતના ગુજરાત રાજ્યનો અધિપતિ હતો એટલે એણે તો સુદર્શન સરોવર સંબંધિત કાર્ય જાતે જ કર્યું હોય. પણ એના વિશાળ રાજ્યના સુચારુ સંચાલન સારુ વહીવટી કર્મચારીઓ મદદકર્તા હતા. (જુઓ : આ ગ્રંથમાં પ્રકરણ અગિયાર ).
૯. જુઓ : રસેશ જમીનદાર, સરોવરતરની ગુર્જર સંસ્કૃતિ', ગુજરાત દીપોત્સવી, સંવત ૨૦૫૪, પૃષ્ઠ ૪૫થી ૪૭.
૧૦. જુઓ : રસિકલાલ પરીખ, ગુજરાતની રાજધાનીઓ, ૧૯૫૫, પૃષ્ઠ ૭૦.
૧૧. દા.ત. ધોળકાનું મીનલ તળાવ, અમદાવાદનાં ચંડોળા અને કાંકરિયા તળાવ, વીરમગામનું મુનસર તળાવ, વડોદરાનું સુરસાગર તળવા વગેરે.
૧૨. જો કે હવે તો એમ કહી શકાય કે તે પ્રક્રિયા ‘શ્યામસુંદર' સરોવરમાં પૂર્ણતાએ પહોંચી. અર્વાચીન એવું માનવકૃત આ સરોવર વીસમી સદીના છેલ્લા ચરણમાં બંધાયું છે. શામળાજી નજીક મેશ્વો નદીના કાંઠે દેવની મોરી સ્થળેથી બૌદ્ધ મહાસ્તૂપ અને મહાવિહારના અવશેષો મળ્યા હતા ત્યાં જ અનુકાળમાં આ સરોવ૨ સિંચાઈના પરિપ્રેક્ષ્યમાં બાંધવામાં આવ્યું હતું.
૧૩. અપીયિત્.......આ રવિષ્ટિપ્રાયયિામિ: પૌરઞાનપરંનાં.......
૧૪. ..ત્રિશુળદ્રઢત્તરવિસ્તારાયામં સેતુ........
૧૫. સુવર્ણનતાં ઋરિતમિ........
૧૬. જુઓ આ ગ્રંથમાં પ્રકરણ પંદર.
૧૭. જુઓ આ ગ્રંથમાં પ્રકરણ સોળ.
૧૮. વધુ માહિતી માટે જુઓ પ્રકરણ સાતમાં ‘રુદ્રદામાનું ઉદારચરિત'.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org