________________
પ્રકરણ આઠ
નંબર ૩-૪, પૃષ્ઠ ૮૪, પાદનોંધ ૭).
૨૬. ગુપ્તાન્તીન મુકાવું, પૃષ્ઠ ૩૦૪.
૨૭. જન્યુસોઇ., પુસ્તક ૧૫, પૃષ્ઠ ૧૯૫થી.
૨૮. આવો મત પરમેશ્વરીલાલ ગુપ્તનો છે (ભારતીય વિદ્યા, પુસ્તક ૧૮, નંબર ૩-૪, પૃષ્ઠ ૮૫).
૨૯. જબૉબ્રારાઁએસો., પુસ્તક ૬, પૃષ્ઠ ૫૫ અને ૭૨.
૩૦. પરમેશ્વરીલાલ ગુપ્ત, ભારતીય વિદ્યા, પુસ્તક ૧૮, નંબર ૩-૪, પૃષ્ઠ ૮૯.
૩૧. હ.ગં.શાસ્ત્રી, મૈત્રકકાલીન ગુજરાત, પૃષ્ઠ ૫૫૧-૫૩.
૩૨. અગાઉની પાદનોંધ ૩૦ મુજબ. પરંતુ એમણે આ વાસ્તે ૨૫ વર્ષનો ગાળો દર્શાવ્યો છે. હવે રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપરનું વર્ષ ૩૨૦ ઉપલબ્ધ થયું હોઈ આ ગાળો ત્યારે ૧૬ વર્ષનો રહે છે. એટલે આ ગ્રંથલેખકે ત્યારે પરમેશ્વરીલાલ ગુપ્ત અનુમાનને સમર્થન આપીને શ્રી શર્વના શાસનકાળને વધુ નિશ્ચિત કર્યો હતો. પણ તે પછી જૂનાગઢ જિલ્લામાંથી પ્રાપ્ત ક્ષત્રપ સિક્કાઓમાં તે વંશના છેલ્લા રાજા રુદ્રસિંહ ૩જાના એક સિક્કા ઉ૫૨ વર્ષ ૩૩૭ હોવાનું વાંચન વ્યક્ત થયું છે જે આપણે અવલોકી ગયા. આ બાબતને ધ્યાનમાં લેતાં રુદ્રસિંહ ૩જા અને કુમારગુપ્ત ૧લાના શાસનકાળ વચ્ચે કોઈ જ ખાલી ગાળો રહેતો નથી. આથી શ્રી શર્વ અંગેનું ગુપ્તનું સૂચન હવે સ્વીકાર્ય બની રહેતું નથી. પણ તેના સિક્કાની ઉપલબ્ધિ પ્રશ્નાર્થ જરૂર ઉપસ્થિત કરે છે.
Jain Education International
૧૪૫
For Personal & Private Use Only
www.jainelibrary.org