Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૮ चउदसमग्गणठाणेसु, मूलपएसु बिसट्ठि इयरेसु । जियगुणजोगुवओगा लेसप्पबहुं च छठाणा ॥२॥ चउदसगुणठाणेसु जियजोगुवओग लेस बंधा य । बंधुदयुदीरणाओ, संतप्पबहुं च दस ठाणा ॥३॥
આ ત્રણ ગાથાનો અર્થ પણ ઉપરની ત્રણ ગાથાના અનુસારે જ છે. માત્ર ગાથાની રચના જુદી છે. તેથી આ પાઠાન્તર માત્ર સમજવો. ૧/
હવે પ્રથમ ચૌદ જીવસ્થાનક સમજાવે છે. इह सुहुमबायरेगिंदि-बितिचउअसन्निसन्नि पंचिंदी । अपज्जत्ता पज्जत्ता, कमेण चउदस जियठाणा ॥२॥ (इह सूक्ष्मबादरैकेन्द्रियद्वित्रि चतुरसंज्ञिसंज्ञिपञ्चेन्द्रियाः । अपर्याप्ताः पर्याप्ताः क्रमेण चतुर्दश जीवस्थानानि) ॥२॥
શબ્દાર્થરૂદ = અહીં | તિ = Hઇન્દ્રિય | પmત્તા = અપર્યાપ્ત સુહુમ = સૂક્ષ્મ 1 વર = ચઉરિન્દ્રિય પmત્તા = પર્યાપ્તા વાયર = બાદર | મનિ = અસંજ્ઞી પંચે મેળ = અનુક્રમે
દ્રિ = એકેન્દ્રિય | નિ = સંજ્ઞી | = ચૌદ વિ = બે ઇન્દ્રિય | વિવી = પંચેન્દ્રિય | નિયતા = જીવસ્થાનકો
ગાથાર્થ :- અહીં સૂક્ષ્મ-બાબર એ કેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી-સંજ્ઞી પંચેન્દ્રિય આ સાત અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ કુલ ચૌદ જીવસ્થાનકો જાણવાં. વેર
વિવચન :- હવે ચૌદ જીવસ્થાનકો સમજાવે છે. સ્પર્શન-ચામડી એ એક જ ઇન્દ્રિય જે જીવોને છે તે એકેન્દ્રિય, પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, અને વનસ્પતિકાય આ સર્વે જીવો એકેન્દ્રિય છે કારણકે તે જીવોને ફક્ત એક સ્પર્શનેન્દ્રિય જ છે. તે એકેન્દ્રિય જીવો બે પ્રકારે છે (૧) સૂક્ષ્મ અને (૨) બાદર૦ સૂક્ષ્મનામકર્મના ઉદયવાળા જે જીવો તે સૂક્ષ્મ, અને બાદરનામકર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org