Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 267
________________ ૨૬૬ આવતા અધ્યવસાય સ્થાનોનો આંક ઉમેરવો. તથા રસબંધના હેતુભૂત અધ્યવસાય સ્થાનો ઉમેરવાં. તે સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાય સ્થાનોમાંના એકેક અધ્યવસાય સ્થાનમાં ભિન્ન-ભિન્ન વેશ્યાના કારણે આ રસબંધના હેતુભૂત અધ્યવસાય સ્થાનો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે. તે સર્વે ઉમેરવા. ત્યારબાદ મન-વચન અને કાયાના આલંબને આત્મપ્રદેશોમાં હલન-ચલનાદિ સર્વ ક્રિયાઓમાં વપરાતું જે વીર્ય તે કરણવીર્ય. એકેક આત્મપ્રદેશમાં જે જે કરણવીર્ય છે. તેના કેવલી પરમાત્માની જ્ઞાનાત્મકબુદ્ધિથી છેદતાં ન છેદાય એવા સૂક્ષ્મ જે અંશો કરીએ તે યોગના અવિભાગ પલિચ્છેદ કહેવાય છે. તે આત્માના એક એક પ્રદેશમાં અસંખ્યાત-અસંખ્યાત હોય છે. તે ઉમેરો. ત્યારબાદ છ આરાની ઉત્સર્પિણી અને છ આરાની અવસર્પિણી એમ બન્ને કાળના બારે. આરાના સમયોની સંખ્યા ઉમેરો. તથા પૃથ્વીકાય-અષ્કાય. તેઉકાય-વાઉકાય. પ્રત્યેક વનસ્પતિકાય, વિકસેન્દ્રિય, અને ચારે ગતિના પંચેન્દ્રિય એમ (સાધારણ વનસ્પતિકાય સિવાયના) સર્વ સંસારી જીવોની સંખ્યા ઉમેરો. તથા સાધારણ વનસ્પતિકાય સૂક્ષ્મ તથા બાદર એમ બન્ને પ્રકારની નિગોદના જીવોનાં શરીરો માત્ર ઉમેરો. આ પ્રમાણે ૧૦ વસ્તુની સંખ્યા ઉમેરો. ત્યારબાદ શું કરવું ? તે કહે છે. ૫૨ / पुण तंमि तिवग्गिअए, परित्तणंत लहु तस्स रासीणं । अब्भासे लहु जुत्ताणंतं अभव्वजिअमाणं ॥ ८३ ॥ (पुनस्तस्मिन् त्रिर्वेर्गिते परित्तानन्तं लघु तस्य राशीनाम् । अभ्यासे लघु युक्तानंतं अभव्यजीवमानम् ॥ ८३ ॥ શબ્દાર્થ પુખ = ફરીથી પણ, રાણીળું મારે = રાશિ અભ્યાસ મિ = તે આંકનો, કરીએ ત્યારે, તિથિ-ત્રણવાર વર્ગ કરાયે છતે, હુગુરાગત = જઘન્યયુક્ત પરિતાબંત તદું = જઘન્ય પરિત્ત અનંત થાય છે, અનંત થાય છે. | મધ્વનિગમા = અભવ્ય જીવોનું તસ = તેનો, તે માપ જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292