Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૭
સ્થાનકોને વિષે ગુણસ્થાનકો, યોગ, ઉપયોગ, લેશ્યા, અને બંધ ઉદય-ઉદીરણા તથા સત્તા એમ આઠ દ્વાર કહેવાશે.
तह मूलचउदमग्गण - ठाणेसु बासट्ठि उत्तरेसुं च । जिअगुणजोगुवओगा-लेसप्पबहुं च छट्टाणा ॥२॥
(તથા મૂલવતુર્દશમાńળા-સ્થાનેષુ દ્વાષ્ટિ-૩ત્તરેષુ 7 | जीवगुणयोगोपयोग- लेश्याल्पबहुं च षट्स्थानानि ॥२॥ )
ગાથાર્થ:- તથા મૂલ ચૌદ માર્ગણાસ્થાનક અને ઉત્તર બાસઠ માર્ગણાસ્થાનકોને વિષે જીવસ્થાનક-ગુણસ્થાનક-યોગ-ઉપયોગ-લેશ્યા- અને અલ્પબહુત્વ એમ છ દ્વારો સમજાવાશે.
चउदसगुणेसु जिअ - जोगुवओग - लेसा य बंधहेऊ य । बंधाइ चउ अप्पा - बहुं च तो भावसंखाई ॥३ ॥ (चतुदर्शगुणेषु जीवयोगोपयोगलेश्याश्च बन्धहेतवश्च । बन्धादयश्चत्वारो, ऽल्पबहुत्वं च ततो भावसंख्यादयः ॥३ ॥ )
ગાથાર્થઃ - ચૌદ ગુણસ્થાનકોને વિષે જીવસ્થાનક, યોગ, ઉપયોગ, લેશ્યા, બંધહેતુ, બંધાદિ ચાર, અને અલ્પબહુત્વ એમ ૧૦ દ્વારો કહીને ત્યારબાદ ભાવ અને સંખ્યાદિનું સ્વરૂપ કહેવાશે.
આ ત્રણે ગાથાઓ સરળ હોવાથી, તેનો અર્થ પૂર્વની ગાથાના વિવેચનમાં સમજાવાઇ ગયો છે અને આ ગાથાઓનો બાલજીવોના બુદ્ધિવિકાસ માટે પાછળથી દ્વારોની વ્યવસ્થા સમજાવવા સારુ પ્રક્ષેપ કરાયો હોવાથી અહીં વધારે વિવેચન આપતા નથી. આ જ વ્યવસ્થા સમજાવવા માટે આ જ ત્રણ ગાથાની જગ્યાએ સ્વોપજ્ઞટીકામાં બીજી ત્રણ ગાથા પણ છે. તે પાઠાંતર રૂપ છે.
चउदसजियठाणेसु चउदसगुणठाणगाणि जोगा य । उवयोगले सबंधुदओदीरणासंत अट्ठपए ॥१ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org