Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
________________
૧૧૯
(૨) વચનયોગમાં પણ આ જ દોષ દેખાય છે કે ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ વચનયોગ આવે. તેથી બેઇન્દ્રિયાદિ ચારે પર્યાપ્ત જ જીવસ્થાનક ઘટે, અપર્યાપ્ત જીવસ્થાનક ન ઘટે, છતાં ચાર પર્યાપ્ત-અને ચાર અપર્યાપ્ત એમ આઠ જીવભેદ કહ્યા તે સંગત નથી. આ કારણથી જ ગ્રંથકારને આ મત જોઈએ તેવો રૂચતો નથી. માટે જ 'અને'' કહીને બીજા આચાર્યો આ પ્રમાણે માને છે એમ કહેલ છે. ૫ ૩૫ ॥
''
હવે બાસઠ માર્ગણાઓ ઉપર ‘લેશ્યા' જણાવે છે.
छसु लेसासु सठाणं, एगिंदि असन्निभूदगवणेसु । પદ્મમા ચડશે તિનિ ૩, નારવિધિપવળવુ ॥ ૩૬॥ ( षट्सु लेश्यासु स्वस्थानं, एकेन्द्रियासंज्ञिभूदकवनस्पतिषु । प्रथमाश्चतस्रस्तिस्रस्तु नारकविकलाग्निपवनेषु ॥ ३६ ॥ ) શબ્દાર્થ
ઇસુ ખેસાસુ-છ લેશ્યાઓમાં, સવાળું પોતપોતાની લેશ્યા,
પઢમા ઘડરો પ્રથમની ચાર,
તિનિ ૩= વળી ત્રણ લેશ્યા,
નિંદ્રિ= એકેન્દ્રિય, અન= અસંશી પંચે.
'
મૂવાવળેતુ= પૃથ્વીકાય, અપ્લાય તથા વનસ્પતિકાયમાં,
f।પવનેસુ= અગ્નિકાય અને વાયુકાયમાં.
ગાથાર્થ- છએ લેશ્યાઓમાં પોતપોતાની લેશ્મા હોય છે. એકેન્દ્રિય, અસંશી પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાયમાં પ્રથમની ચાર લેશ્યા હોય છે. તથા નારકી, વિકલેન્દ્રિય, અગ્નિકાય અને વાયુકાયમાં પ્રથમની ત્રણ લેશ્યા માત્ર જ હોય છે. ા ૩૬ ॥
Jain Education International
નાય= નારકી,
વિગત-વિકલેન્દ્રિય,
વિવેચન- કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, અને શુક્લ એમ લેશ્યા છ પ્રકારની છે. જે જાંબુના વૃક્ષના દૃષ્ટાન્તે જૈન શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. બાસઠ માર્ગણાઓમાં જે છ લેશ્યા માર્ગણા આવે છે. તેમાં એકેકલેશ્યા માર્ગણામાં પોતાના નામવાળી એકેક લેશ્યા હોય છે. કૃષ્ણલેશ્યામાર્ગણામાં કૃષ્ણલેશ્યા, અને નીલલેશ્યામાર્ગણામાં નીલલેશ્યા. ઇત્યાદિ જાણવું.
For Private & Personal Use Only
www.jainelibrary.org