Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ર૬૦ ૧ જઘન્ય સંખ્યાત - બેની સંખ્યા તે સૌથી નાની છે. માટે જઘન્ય
સંખ્યાત. ૨ મધ્યમ સંખ્યાત - ત્રણ-ચારથી પ્રારંભી ઉત્કૃષ્ટ સંખ્યાત ન થાય ત્યાં
સુધી. ૩ ઉત્કૃષ્ટ સંખ્યાત - ચાર પ્યાલાના ક્રમે ભરાયેલા દાણા, અને હીપ
સમુદ્રોમાં નાખેલા દાણા ભેગા કરતાં જે થાય તેમાં ૧ દાણો ઓછો. ૪. જઘન્ય પરિત્ત અસંખ્યાત - ચાર પ્યાલાના ઉપરોક્ત ક્રમે ભરેલા દાણા
અને નાખેલા દાણા ભેગા કરવાથી જે રાશિ થાય તે. ૫ મધ્યમ પરિત્ત અસં. - જ.પ.એસ.માં ૧-૨-૩ ઈત્યાદિ ઉમેરતાં જ્યાં
સુધી ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત ન આવે ત્યાં સુધી. ૬, ઉત્કૃષ્ટ પરિત અસં. - જઘન્ય. ૫. અસં. નો એકવાર રાશિ અભ્યાસ ન કરવાથી જે આંક આવે તેમાંથી ૧ ઓછું. ૭ જઘન્ય યુક્ત અસં. - જઘન્ય પ. અસં. નો એકવાર રાશિઅભ્યાસ
કરવાથી જે આંક આવે તે. ૮. મધ્યમ યુક્ત અસં. - જ.પ.એસ. નો એકવાર રાશિઅભ્યાસ કરવાથી
જે આંક આવે તેમાં ૧-૨-૩ ઈત્યાદિ ઉમેરતાં ઉ.યુ.એસ. ન આવે
ત્યાં સુધી. ૯ ઉત્કૃષ્ટ યુક્ત અસં. • જ.યુ. અસં. નામના ચોથા અસંખ્યાતાનો
રાશિઅભ્યાસ કરવાથી જે આંક આવે તેમાં એકરૂપ ઓછું. ૧૦ જઘન્ય અસં. અસં. - જ.યુ.અસં. નામના ચોથા અસંખ્યાતાનો
રાશિઅભ્યાસ કરવાથી જે આંક આવે તે. ૧૧. મધ્યમ અસં. અસં. - જ.અસં.અસં. માં ૧-૨-૩ ઈત્યાદિ ઉમેરતાં
ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત ન આવે ત્યાં સુધી. ૧૨. ઉત્કૃષ્ટ અસં. અસં. - જ.અસં.અસં. નો રાશિઅભ્યાસ કરવાથી જે
જ.પરિત્ત. અનંત આવે તેમાં એકરૂપ ઓછું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org