SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૦ ૧ જઘન્ય સંખ્યાત - બેની સંખ્યા તે સૌથી નાની છે. માટે જઘન્ય સંખ્યાત. ૨ મધ્યમ સંખ્યાત - ત્રણ-ચારથી પ્રારંભી ઉત્કૃષ્ટ સંખ્યાત ન થાય ત્યાં સુધી. ૩ ઉત્કૃષ્ટ સંખ્યાત - ચાર પ્યાલાના ક્રમે ભરાયેલા દાણા, અને હીપ સમુદ્રોમાં નાખેલા દાણા ભેગા કરતાં જે થાય તેમાં ૧ દાણો ઓછો. ૪. જઘન્ય પરિત્ત અસંખ્યાત - ચાર પ્યાલાના ઉપરોક્ત ક્રમે ભરેલા દાણા અને નાખેલા દાણા ભેગા કરવાથી જે રાશિ થાય તે. ૫ મધ્યમ પરિત્ત અસં. - જ.પ.એસ.માં ૧-૨-૩ ઈત્યાદિ ઉમેરતાં જ્યાં સુધી ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત ન આવે ત્યાં સુધી. ૬, ઉત્કૃષ્ટ પરિત અસં. - જઘન્ય. ૫. અસં. નો એકવાર રાશિ અભ્યાસ ન કરવાથી જે આંક આવે તેમાંથી ૧ ઓછું. ૭ જઘન્ય યુક્ત અસં. - જઘન્ય પ. અસં. નો એકવાર રાશિઅભ્યાસ કરવાથી જે આંક આવે તે. ૮. મધ્યમ યુક્ત અસં. - જ.પ.એસ. નો એકવાર રાશિઅભ્યાસ કરવાથી જે આંક આવે તેમાં ૧-૨-૩ ઈત્યાદિ ઉમેરતાં ઉ.યુ.એસ. ન આવે ત્યાં સુધી. ૯ ઉત્કૃષ્ટ યુક્ત અસં. • જ.યુ. અસં. નામના ચોથા અસંખ્યાતાનો રાશિઅભ્યાસ કરવાથી જે આંક આવે તેમાં એકરૂપ ઓછું. ૧૦ જઘન્ય અસં. અસં. - જ.યુ.અસં. નામના ચોથા અસંખ્યાતાનો રાશિઅભ્યાસ કરવાથી જે આંક આવે તે. ૧૧. મધ્યમ અસં. અસં. - જ.અસં.અસં. માં ૧-૨-૩ ઈત્યાદિ ઉમેરતાં ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત ન આવે ત્યાં સુધી. ૧૨. ઉત્કૃષ્ટ અસં. અસં. - જ.અસં.અસં. નો રાશિઅભ્યાસ કરવાથી જે જ.પરિત્ત. અનંત આવે તેમાં એકરૂપ ઓછું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy