________________
૨૬૧
૧૩ જઘન્ય પરિત્ત અનંત - જ.અસં.અસં. નો રાશિઅભ્યાસ કરવાથી જે
આવે તે. ૧૪ મધ્યમ પરિત અનંત - જ.પરિત્ત અનંતમાં ૧-૨-૩ ઉમેરતાં યાવત્
ઉ.પ. અનંત ન આવે ત્યાં સુધી. ૧૫ ઉત્કૃષ્ટ પરિત્ત અનંત - જ.૫.અનંતાનો રાશિઅભ્યાસ કરવાથી જે
આંક આવે તેમાં એકરૂપ ઓછું. ૧૬. જઘન્ય યુક્ત અનંત - જ. પરિત્ત.અનંતનો રાશિ અભ્યાસ કરવાથી
જે આવે તે. ૧૭ મધ્યમ યુક્ત અનંત - જ.યુક્ત અનંતમાં ૧-૨-૩ ઈત્યાદિ ઉમેરતાં
ઉ.યુક્ત અનંત ન આવે ત્યાં સુધી. ૧૮. ઉત્કૃષ્ટ યુક્ત અનંત - જ.યુક્ત અનંતનો રાશિઅભ્યાસ કરવાથી જે
આંક આવે તેમાં એકરૂપ ઓછું. ૧૯ જઘન્ય અનંત અનંત - જ.યુ.અનંતનો રાશિઅભ્યાસ કરવાથી જે
આવે તે. ૨૦. મધ્યમ અનંત અનંત - જ.યુ.અનંતમાં ૧-૨-૩ ઈત્યાદિ ઉમેરતાં સર્વે
પણ અહીં જ સમાય. ૨૧. ઉત્કૃષ્ટ અનંતાનંત - કોઈપણ ગુણાકારો કે રાશિઅભ્યાસ કરવા છતાં
ઉત્કૃષ્ટ અનંતાનંત થતું નથી.
અનુયોગ દ્વાર સૂત્રમાં ગાથા ૩૧૭ પછી સંખ્યાત, અસંખ્યાત અને અનંતનું વર્ણન છે ત્યાં જ કહ્યું છે કે “પર્વ ૩ોય સતાવંતયં સ્થિ” આ પ્રમાણે આ ૨૧ ભેદો અનુયોગ દ્વાર સૂત્ર પ્રમાણે ગ્રંથકારે સમજાવ્યા. હવે બીજા કેટલાક આચાર્યો કંઈક જુદી રીતે માને છે. તથા તેમના મતે છેલ્લું ઉત્કૃષ્ટ અનંતાનંતું પણ થાય છે. તે હવે પછીની ગાથામાં સમજાવાય છે ! ૭૯ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org