Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૫૮
बितिचउपंचमगुणणे कमा सगासंख पढमचउसत्ता । णंता ते रूवजुआ, मज्झा रूवूण गुरु पच्छा ॥ ७९॥ (द्वित्रिचतुःपञ्चमगुणणे क्रमात्सप्तमासंख्यातं प्रथमचतुर्थसप्तमाः । अनन्तास्ते रूपयुता मध्यमा रूपोना गुरवः पाश्चात्याः ॥ ७९ ॥
શબ્દાર્થ વિતિવર્ડપંમપુણને = બીજીવાર, બંતા = અનંતાં થાય છે, ત્રીજીવાર, ચોથીવાર અને પાંચમીવાર તે = તે ત્રણે અનંતામાં, રાશિ અભ્યાસ કરાવે છd,
ગુકા = એક દાણો ઉમેરતાં
નિફ્ફા = તે તે મધ્યમ થાય છે. મા= અનુક્રમે,
રૂકૂ = અને એક દાણો ઓછો સ'IIસંa = સાતમું અસંખ્યાતું, |
કરતાં, પઢમ વરસત્તા = પહેલું-ચોથું અને ગુરુ = ઉત્કૃષ્ટ
સાતમું એમ ત્રણ, પછી = પાછળનાં થાય છે. ગાથાર્થ - બીજીવાર, ત્રીજીવાર, ચોથીવાર, અને પાંચમીવાર રાશિઅભ્યાસ કરાવે છતે અનુક્રમે સાતમું અસંખ્યાતું, તથા પહેલું, ચોથું, અને સાતમું અસંતું થાય છે તેમાં એક દાણો ઉમેરતાં તે તે મધ્યમ થાય છે. અને એક દાણો ઓછો કરતાં પાછળનાં ઉત્કૃષ્ટ થાય છે. I૭૯
વિવેચન - હવે આ ગાથામાં અસંખ્યાત અને અનંતાના ભેદોનું સ્વરૂપ સમજાવે છે. જો કે અસંખ્યાતના અને અનંતના એમ બન્નેના નવ નવ ભેદો છે. તો પણ પહેલા-ચોથા-અને સાતમા એમ ત્રણ અસંખ્યાતાનું અને એ જ ત્રણ અનંતાનું માપ બતાવે છે. કારણ કે આ ત્રણ-ત્રણનું જે જે માપ જણાવે, તેમાં એકાદ-બે ઉમેરવાથી આગળના મધ્યમના ભેદો થાય છે. એટલે બીજુ-પાંચમું અને આઠમું અસંખ્યાતું અને અનંતું થાય છે. તથા એક ઓછો કરવાથી પાછળના ઉત્કૃષ્ટ થાય છે. એટલે ઉત્કૃષ્ટ સંખ્યાતું ત્રીજું-છઠ્ઠ-નવમું અસંખ્યાતું અને ત્રીજું-છઠું-અનંતું થાય છે. તેનો ક્રમ આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org