Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧પ૪ સમ્યગ્ર અને મિથ્યા ભેદ હોય છે. પરંતુ દર્શનકાલે અસ્પષ્ટ બોધ હોવાથી સમ્યગુ અને મિથ્યા એવો ભેદ સંભવતો નથી. તેથી જ પ્રથમના ત્રણ ગુણઠાણે મતિ-શ્રુત અજ્ઞાન હોય છે અને સમ્યકત્વાદિ ગુણઠાણે મતિ-શ્રુતજ્ઞાન હોય છે. અને ચક્ષુ-અચક્ષુદર્શન અને ગુણઠાણાઓમાં (એટલે ૧ થી ૩માં, અને ૪ થી ૧રમાં પણ) હોય છે. તેમ અવધિદર્શન પણ ૧ થી ૧૨માં હોવું ઘટે. તથા મતિ-શ્રુત અજ્ઞાનવાળાને પ્રથમ અસ્પષ્ટ બોધરૂપે જેમ ચક્ષઅચક્ષુદર્શન હોય છે. તેમ વિભંગજ્ઞાનવાળાને પ્રથમ અસ્પષ્ટ બોધરૂપે કોઈક દર્શન હોવું જોઈએ અને તે અવધિદર્શન જ હોય. તેથી હોવું ઘટે. એમ સિદ્ધાન્તકારનો આશય છે. પરંતુ કર્મગ્રંથકારોનો આશય અવધિદર્શન ૪ થી ૧૨માં જ હોય છે એવો છે. તેની પાછળ યુક્તિ વિશેષ શું છે. તે સ્પષ્ટ સમજાતું નથી.
(૫) અનાદિ મિથ્યાત્વી જીવ અપૂર્વકરણ કરવા દ્વારા ગ્રંથિભેદ કર્યા પછી સૌથી પ્રથમ ક્ષાયોપમિકે સમ્યકત્વ પામે છે એમ સિદ્ધાન્તકાર માને છે અને ઔપથમિક સમ્યકત્વ પામે છે એમ કર્મગ્રન્થકાર માને છે ઈત્યાદિ વિશેષ બાબતો ગુરુગમથી જાણવી. ૪૯ છે छसु सव्वा तेउतिगं, इगि छसु सुक्का अजोगि अल्लेसा । बंधस्स मिच्छ अविरइ, कसाय जोग त्ति चउ हेऊ ॥ ५० ॥ (षट्सु सर्वास्तेजस्त्रिकमेकस्मिन्षट्सु शुक्लाऽयोग्यलेश्यः । बन्धस्य मिथ्यात्वाविरतिकषाययोगा इति चत्वारो हेतवः ॥ ५० ॥)
શબ્દાર્થ છસુ= છ ગુણઠાણાઓમાં,
જોસા = વેશ્યા રહિત, સવ્વી= સર્વ લેશ્યા હોય,
વિંધ = બંધના, તેતિક તેજોવેશ્યા આદિ ત્રણ,
fમછવિ મિથ્યાત્વ-અવિરતિ, રૂપિ= એક ગુણઠાણામાં,
સાયનો 1 = કષાય અને યોગ, છસુ= છ ગુણઠાણામાં,
ત્તિ-એમ, સુધl= શુક્લલેશ્યા હોય છે, વડ= ચાર મનોજ = અયોગગુણઠાણાવાળા, | ૩ =હેતુઓ કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org